Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
અંતે રાહત... GSTના મોડા રિટર્ન પર પેનલ્ટી બંધ
દિવાળીના
દિવસોમાં વેપારીઓને GST રિટર્ન ફાઇલ કરવામાંથી મુકિતઃ ચૂંટણી આવી રહી છે
ત્યારે વેપારીઓનો રોષ ટાળવા નિર્ણય લેવાયોઃ વારંવારની રજૂઆતો બાદ લેટ GST
ફાઇલ પરની પેનલ્ટી રિફન્ડ કરવાની પણ શરૂઆત થઇ
નવી દિલ્હી તા. ૩ : સરકારે કોઇ પણ પ્રકારની તૈયારી વગર જ ગુડસ એન્ડ સર્વસ ટેકસ એકટ (GST)નો અમલ શરૂ કરી દીધો છે. જેને લઇને રોજે રોજ નવી નવી સમસ્યાઓ ઊભી થઇ રહી છે અને વેપારીઓ પરેશાન થઇ ગયા છે. હવે દિવાળીના દિવસોમાં જ GST રિટર્ન અને GSTR 3B ભરવાના છેલ્લા દિવસો હતા. જે અંગે પણ વ્યાપક રજૂઆતો થતાં આખરે હવે લેટ GST ફાઇલ કરવા પર જે પેનલ્ટી વસૂલાતી હતી તે બંધ કરી દેવામાં આવી છે.જેને પગલે હવે દિવાળીના દિવસોમાં વેપારીઓ GST રિટર્ન અને GSTR 3B
ફાઇલ કરવાની ચિંતા મુકીને પરિવાર સાથે ઉત્સવોની ઉજવણી કરી શકશે. સાથે સાથે
અગાઉ જે વેપારી પાસેથી પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. તે પણ તેમના ખાતામાં
પરત જમા (રિફન્ડ) થવાની શરૂઆત થઇ ગઇ હોવાનું જાણી શકાયું છે.
GSTના અમલને ત્રણ મહિના પૂરા થઇ ગયા છે. આ ત્રણ માસ દરમિયાન વેપારીઓ પરેશાન થઇ ગયા છે. કેમકે દર મહિને GST રિટર્ન ફાઇલ કરવાનું અને અને GSTR ફાઇલ કરવામાં જ તેમનો સમય વેડફાઇ જતો હતો. દર મહિનાની ૨૦મી તારીખ સુધીમાં આગળના મહિનાનું GST રિટર્ન અને GSTR
ફાઇલ ન થાય તો ૨૦મી તારીખે રાત્રે ૧૨ વાગ્યા બાદ લેટ પેનલ્ટી વસૂલ કરવામાં
આવતી હતી.તેમાંય વળી રિટર્ન ફાઇલ કરવાના છેલ્લા દિવસોમાં તો GSTનું
વેબ પોર્ટલ જ ઠપ થઇ જતું હોવાથી વેપારીઓને કલાલો સુધી કમ્પ્યુટર સામે બેસી
રહેવું પડતું હતું. સિસ્ટમની આ ખામીને લઇને ટેકસ કન્સલ્ટલ્ટ અને ચાર્ટર્ડ
એકાઉન્ટન્ટસ્ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. જુદા જુદા વેપારી સંગઠનો
દ્વારા દર મહિને રિટર્ન ફાઇલ કરવાની અવધી વધારવા માટે સરકાર સમક્ષ રજૂઆત
કરવી પડતી હતી.
તેમાંય ચાલુ મહિને ૨૦મી તારીખે બેસતુ વર્ષ છે. એટલે કે GST રિટર્ન અને GSTR 3B
ફાઇલ કરવાના છેલ્લા દિવસો દિવાળીના તહેવારોમાં જ આવી રહયા હોવાથી વેપારીઓ
ચિંતીત હતા. ચાલુ મહિને રિટર્ન ફાઇલ કરવાની અવધી વધારવા માટે ઉગ્ર રજૂઆતો
કરવામાં આવી હતી.
આ રજૂઆતોને પગલે તંત્ર દ્વારા લેટ GST રિટર્ન અને GSTR 3B
ફાઇલ કરનાર વેપારી પાસેથી પેલન્ટી વસૂલાશે નહિ. સિસ્ટમમાં જે પેનલ્ટી ઓટો
જનરેટ થઇ જતી હતી. તે હવે બંધ થઇ ગયું છે. જેને લઇને વેપારીઓને રાહત થઇ છે.
જોકે સામી ચૂંટણીએ વેપારીઓનો રોષ વહોરવા માટે સરકાર તૈયાર ન હોવાથી આ
નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે અગાઉ જે પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.
તે પણ જેતે વેપારીઓના ખાતામાં પરત જમા થઇ રહી હોવાનું જાણી શકાયું છે.
Source :-http://www.akilanews.com/03102017/main-news/1507012195-115298
ભાજપ-કોંગ્રેસ બંનેને સતાવતો કોયડો બની ગયો છે અલ્પેશ ઠાકોર
૯ ઓકટોબરે અલ્પેશ ઠાકોર કરશે ગુજરાતના રાજકારણમાં પ્રવેશ
ગાંધીનગર તા. ૩ : BOC
નેતા અલ્પેશ ઠાકોરના દરેક પગલા પર ભાજપ અને કોંગ્રેસ મીટ માંડીને બેઠા છે.
વિધાનસભા ચૂંટણી પહેલા અલ્પેશ કઇ બાજુ પોતાનો ટેકો જાહેર કરે છે તે બંને
મુખ્ય રાજકીય પક્ષો માટે કોયડો બની ગયો છે. જયારે અલ્પેશે હજુ પણ તેના
પત્તા ખોલ્યા નથી. સૂત્રો મુજબ આગામી સોમવારે અલ્પેશ પોતાનું રાજકીય જોડાણ
જાહેર કરી શકે છે.
આ
પહેલા પાટણ ખાતે સંમ્મેલનમાં અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી હતી કે તે ૯
ઓકટોબરના રોજ સત્તાવાર રીતે જાહેર કરશે કે આગામી ચૂંટણીમાં તે કોને સપોર્ટ
કરશે. જોકે સૂત્રોનું માનીએ તો ભાજપ સાથે જોડાણ કરવાના અલ્પેશના પ્રયાસો પર
હાલ બ્રેક લાગી ગઈ છે. તેથી હવે અલ્પેશ કોંગ્રેસને પીઠબળ જાહેર કરશે કે
પછી કોઈ અન્ય મોરચો રચશે.
ભાજપના
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ પાર્ટી અલ્પેશની કેટલીક માગણીઓ સાથે સહમત
થતી નથી. અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા ભાજપના એક વરિષ્ઠ
નેતાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, 'અમિત શાહ સાતે બેઠક કર્યા બાદ
ઠાકોરે ભાજપમાં જોડવા માટેની તૈયારી દર્શાવી હતી પરંતુ છેલ્લી ઘડીએ તેણે
પોતાનું મંતવ્ય બદલી નાખ્યું અને વિધાનસભા ચૂંટણીમાં ૧૮-૨૦ બેઠકો તથા
પક્ષમાં પોતાના માટે મહત્વનો હોદ્દો માગ્યો હતો.'
ભાજપના નેતાએ વધુમાં કહ્યું કે, 'જો ઠાકોર ભાજપમાં જોડાશે તો જરૂર
પક્ષને ફાયદો થશે. પરંતુ નહીં જોડાય તો ભાજપને ખાસ ફેર નહીં પડે કેમ કે
તેની કોમ્યુનિટીના મોટાભાગના મતદાતાઓ પરંપરાગત રીતે કોંગ્રેસની વોટબેંક
ગણાય છે.' તેમજ અંતે તેમણે ઉમેર્યું કે જો અલ્પેશ કોંગ્રેસ અથવા અન્ય કોઇ
પક્ષ જોઇન્ટ કરશે તો અમારી પાસે તેની સામે ઉતરવા માટે પ્લાન B તૈયાર છે.
OBC,ST,SC
એકતામંચના અલ્પેશન ઠાકોરની નજીકના સૂત્રે જણાવ્યું કે 'અલ્પેશ ભાજપ સાથે
જોડાવા તૈયાર છે પરંતુ પોતાની શરતે અમે જોડાણ કરીશું.' જોકે આ અંગે
અલ્પેશનો કોન્ટેકટ કરવા ઘણીવાર પ્રયાસ કરવા છતા તેનો મત જાણી શકાયો નહોતો.
Source :- http://www.akilanews.com/03102017/gujarat-news/1507006128-64198
GSTને કારણે પ્રવાસીઓનો મૂડ ઓફઃ ઘરે જ વિતાવશે દિવાળી વેકેશન!
ટ્રાવેલ બુકીંગમાં ૩૦ ટકાનો ઘટાડોઃ હવાઇ મુસાફરી થઇ મોંઘી
અમદાવાદ તા. ૩ : આ દિવાળી તમને ભલભલા મુસાફરીના શોખીનો ઘરે જ દેખાઈ શકે છે. કેશ ફલો ઈશ્યુ, GST
બાદ હોટલ ટેરિફમાં વધારો, વિમાનભાડામાં વધારો વગેરે જેવા કારણોને લીધે
દિવાળી નિમિતે સામાન્ય સંજોગોમાં થતી ટ્રાવેલ બુકિંગ કરતા આ વખતની ટ્રાવેલ
બુકિંગમાં ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા બાબતે ટ્રાવેલ કંપનીઓ પણ
આશ્યર્યચકિત થઈ ગઈ છે.
એક
ટુર ઓપરેટર મનીષ શર્માએ જણાવ્યું હતું કે, 'દિવાળી આસપાસ ડાયનેમિક
પ્રાઈસિંગ પોલિસીને કારણે હવાઈ મુસાફરી મોંઘી બને છે. તેથી બુકિંગ શરુ થતા જ
ઘણા ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બલ્કમાં ટિકિટ્સ બુક કરાવવામાં આવે છે. જેથી
વધુ માંગ વચ્ચે પુરવઠામાં વધુ ઘટાડો થતા હવાઈ મુસાફરી ૩૦ ટકા સુધી મોંઘી
બની જાય છે. આ સિવાય નોટબંધી બાદ કેશફલો ઈશ્યુને કારણે પણ ઘણા ટ્રાવેલિંગના
શોખિનોએ બહાર જવાનું ટાળ્યું છે.'
ટુર
ઓપરેટર્સે જણાવ્યું હતું કે, ' દિવાળીની આસપાસ દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ,
કોલકાતા, ચેન્નઈ, કોચ્ચિ, ત્રિવન્દ્રુમ, ગોવા, શિમલા અને દેહરાદૂન જેવા
ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર જવા માટેના વિમાન ભાડામાં વધારો થઈ જાય છે '
ટ્રાવેલ એજન્ટ્સ લો કોસ્ટ ટ્રાવેલિંગ માટે સામાન્ય રીતે વધારે બુકિંગ મેળવતા હોય છે. જેથી હવે GST
અને અન્ય પરિબળોને કારણે લોકોને આ સસ્તી મુસાફરી પણ મોંઘી લાગવા માંડી છે.
જેથી લોકો નજીકના વિદેશ પર્યટન સ્થળોએ જવા પ્રેરાઈ રહ્યા છે.
ટુર
ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ગુજરાતના સેક્રેટરી અનુજ પાઠકે
જણાવ્યું હતું કે, 'ઈન્ટરનેશનલ હોલિડે બુકિંગમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો
છે. ડોમેસ્ટિક હોલિડે ડેસ્ટિનેશન કરતા હવે લોકો નજીકના વિદેશી પર્યટન સ્થળો
જેવા કે થાઈલેન્ડ અને દુબઈ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે.'
Source :- http://www.akilanews.com/03102017/gujarat-news/1507006128-64198
More Detail E Way Bill Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppCLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZDownload Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-Gayatri Solution Group
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Products :- Quick
Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED,
Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling
Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web
Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector,
Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
No comments:
Post a Comment