Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
જીએસટી હેઠળ, અમુક વ્યક્તિઓએ તેમના ટર્નઓવરને ધ્યાનમાં લીધા વગર ફરજિયાતપણે રજિસ્ટર કરવું પડશે.આનો અર્થ એ થયો કે એવા વ્યક્તિઓએ પણ રજીસ્ટર થવું પડશે કે જેનું ટર્નઓવર ખાસ શ્રેણીવાળા રાજ્યો માટે રૂ. 10 લાખ અને બાકીના ભારત માટે રૂ. 20 લાખ મર્યાદાને પાર કરતું નથી. આ વ્યક્તિઓ છે:
ભારતના રહેવાસી વ્યક્તિને ભારત બહારના સ્થળેથી પુનઃપ્રાપ્તિસેવાઓ અથવા ઓનલાઈન માહિતી અને ડેટાબેઝ એક્સેસ પૂરા પાડતા લોકો
આ પોસ્ટ 20 ઑગસ્ટ, 2017 ના રોજ અપડેટ કરવામાં આવી છે.
ફોર્મ GSTR-3B ફોર્મનું ફોર્મેટ રિલિઝ થયું ત્યારથી મોટાભાગનાં વ્યવસાય ધારકોનો મૂળભૂત સવાલ એ છે કે ‘GSTR-3B ફોર્મમાં મારા ટ્રાન્ઝિશનલ ITCની વિગતો હું કેવી રીતે મેળવી શકું ?’ 25 ઓગસ્ટ, 2017 ની તારીખને વધારવામાં આવી ત્યાર પછીના થોડા દિવસોમાં આ પ્રશ્નો GSTR-3B ફોર્મ ફાઈલ કરવામાં સૌથી વધુ સંબંધિત પ્રશ્નોમાનો પૈકી એક હોવાનું જણાય છે. આ બ્લોગમાં, આપણે નીચેના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું.
જોકે, તેને પાત્ર બનવા માટે ત્યાં રહેલી ચોક્કસ શરતો કે જે વ્યવસાયો સાથે મેળ ખાય તે જરૂરી છે. વધુ વિગતવાર જાણકારી મેળવવા માટે રજિસ્ટર્ડ વ્યવસાય માટે GST પર જવું અને GST પર જવું : શું હું બંધ સ્ટોક પર ઇનપુટ ક્રેડિટ મેળવી શકું ? પર અમારા બ્લોગ્સ વાંચો.
સેનવેટ ક્રેડિટને CGST ક્રેડિટ તરીકે અને VAT ને SGST ક્રેડિટ તરીકે આગળ ધરવામાં આવશે. GST ચુકવણીનો પ્રતિદાવો કરવા માટે વ્યવસાયોને આ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરવાની મંજૂરી છે.
ટ્રાન્ઝિશનલ ક્રેડિટ અને આગળ વધારવા માટે લાયક ટેક્સ અંગે વધુ જાણકારી મેળવવા માટે કૃપા કરીને અગાઉની ટેક્સ પ્રણાલીમાંથી ITCની બંધ સીલીક આગળ કેવી રીતે ધપાવવી ? અને 1 લી જુલાઇના ખુલતા સ્ટોક પર ITC માટે ચુકવવાપાત્ર ટેક્સ . અંગેના અમારા બ્લોગને વાંચો. પોર્ટલમાં જુદી જુદી ઇલેક્ટ્રોનિક ખાતાવહી કેવી રીતે રાખવામાં આવે છે તે અંગેની વધુ જાણકારી મેળવવા માટે પણ કૃપા કરીને GST ની ચુકવણી કેવી રીતે કરવી ? તે વિશેના બ્લોગ વાંચો.
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Tally.ERP 9 Release 6.1.1
The latest version under Tally.ERP 9 Release 6 series is Release 6.1.1, which was launched on
9th October, 2017.
Tally.ERP 9 Release 6.1.1 incorporates key points from the most recent GST Council meeting.
As per the law:
As per the law:
- Reverse charge mechanism under section 9(4) of CGST / section 5(4) of IGST Act suspended till 31.03.2018.
By default, Release 6.1.1 does not consider reverse charges liabilities into the returns. Use Enable tax liability on reverse charge under
F11: Statutory & Taxation to consider reverse charge liability.
- No need to pay GST at the time of receipt of advances on sale of goods for taxpayers with turnover up to Rs. 1.5 Cr.
By default, Release 6.1.1 does not consider taxes on advances received. For businesses with more than Rs. 1.5 Cr aggregate turnover, use Enable Tax liability on advance receipts under F11: Statutory & Taxation to consider tax on advances received.
With Release 6.1.1, you can look forward to:
Better GST billing experience
Better GST billing experience
- Specify the discount value for each item in the invoice, and the discount value is considered as part of the assessable value of an item.
- Cash sales are considered as local sales by default now. Cash transactions will be much faster and error free.
- Tally.ERP 9 validates the party GSTIN (as required by the GSTN portal) when you create a party or export GSTR-1. This helps avoid invoice rejection on the GSTN portal due to incorrect party GSTIN.
- Do more with your GSTR-1 report. The Return Format view gives you the list of tables in the GSTR-1 return, and this is similar to the view in the offline tool. Drill down from each line to view a replica of what will appear in the GSTN portal. The Summary view gives you a nature of transaction-wise view, with an option to detail it out rate-wise for further analysis.
- We have introduced an option in F12: Configure to define the band for round-off limit for mismatches. With this, you can choose to ignore mismatches in tax calculation that occur due to minor round-off differences, up to a specific amount. Fewer mismatches to resolve means lesser work.
- If you are using compound units of measurement in Tally.ERP 9, you will be happy to know that you can now map UQC to either unit of measurement. Therefore you will have a more accurate HSN summary in your GSTR-1 e-Return.
- Option to enable or disable HSN Summary to choose if you want to export or ignore the HSN Summary for GSTR-1 filing.
- Option to view the HSN Summary by HSN, or description, or both as per business needs.
- Now the docs sheet is also filled in the exported MS Excel to give you a complete GSTR-1 e-filing experience.
Source :-https://tallysolutions.com/download/
ટર્નઓવરને ધ્યાનમાં લીધા વગર જીએસટી હેઠળ નોંધણી કરાવવાની જરૂર હોય તેવા લોકો માટે
જીએસટી હેઠળ, અમુક વ્યક્તિઓએ તેમના ટર્નઓવરને ધ્યાનમાં લીધા વગર ફરજિયાતપણે રજિસ્ટર કરવું પડશે.આનો અર્થ એ થયો કે એવા વ્યક્તિઓએ પણ રજીસ્ટર થવું પડશે કે જેનું ટર્નઓવર ખાસ શ્રેણીવાળા રાજ્યો માટે રૂ. 10 લાખ અને બાકીના ભારત માટે રૂ. 20 લાખ મર્યાદાને પાર કરતું નથી. આ વ્યક્તિઓ છે:
ભારતના રહેવાસી વ્યક્તિને ભારત બહારના સ્થળેથી પુનઃપ્રાપ્તિસેવાઓ અથવા ઓનલાઈન માહિતી અને ડેટાબેઝ એક્સેસ પૂરા પાડતા લોકો
વ્યક્તિઓ | પ્રવૃતિઓ ના પ્રકાર |
આંતરરાજ્યમાં સપ્લાય કરતી વ્યક્તિઓ | આંતરરાજ્ય બાહ્ય સપ્લાય કરનારા તમામ વ્યક્તિઓએ ફરજિયાતપણે રજિસ્ટર કરાવવું પડશે.કૃપા કરી નોંધો કે નિકાસ અને આયાત પણ આંતરરાજ્ય સપ્લાય તરીકે ગણવામાં આવે છે. |
અન્ય કરપાત્ર વ્યક્તિઓ વતી કરપાત્ર સપ્લાય કરનારા વ્યક્તિ | ઉદાહરણ: એજન્ટ્સ, બ્રોકરો, ડીલર્સ, વગેરે. જે અન્ય કરપાત્ર વ્યક્તિઓ વતી કરપાત્ર સપ્લાય કરે છે. |
રિવર્સ ચાર્જ પર કર ચૂકવવા માટે જવાબદાર વ્યક્તિ | રિવર્સ ચાર્જ લાગુ પડતા સપ્લાય વિશે વધુ જાણવા માટે આ બ્લોગ પોસ્ટ વાંચો |
કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિઓ | આ વ્યક્તિ એવા હોય છે કે જે પ્રસંગોપાત રાજ્યોમાં કરપાત્ર વ્યવહારો કરે છે અને તેઓના વ્યવસાયનું નિશ્ચિત સ્થળ નથી.ઉદાહરણ તરીકે, પ્રદર્શનમાં વેચતા વેપારીઓ, વેપાર મેળા, સર્કસ વ્યવસાય, વગેરેકેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિઓ વિશે વધુ વાંચો |
બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિઓ | આ એવી વ્યક્તિઓ છે જે ભારતની બહાર રહે છે અને ક્યારેક ભારતમાં કરપાત્ર વ્યવહારો કરે છે,જ્યાં તેઓના વ્યવસાય અથવા નિવાસસ્થાનનું નિશ્ચિતસ્થળ ન હોય.બિન નિવાસી કરપાત્ર વ્યક્તિઓ વિશે વધુ વાંચો |
ઇનપુટ સર્વિસ ડીસ્ટ્રીબ્યુટર | ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર માલ અને / અથવા સર્વિસિસના સપ્લાયરની ઓફિસ છે, જે આંતરિક સેવાઓના અંતર્ગત સપ્લાય માટે ટેક્ષ ઇન્વૉઇસેસ મેળવે છે અને સમાન PAN હેઠળ નોંધાયેલા કચેરીઓને આ ઇન્વોઇસ પરની ઇનપુટ ક્રેડિટ વહેંચે છે.ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર વિશે વધુ વાંચો |
ટીડીએસ કપાત માટે જવાબદાર વ્યક્તિ | કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો અથવા સંસ્થાઓ, સ્થાનિક સત્તાધિકારીઓ અને સરકારી એજન્સીઓ આવકના પુરવઠા પર ટીડીએસ કાપવા માટે જવાબદાર છે.જોકે, ટીડીએસના નિયમો હાલમાં વિલંબિત કરવામાં આવ્યા છે, ટીડીએસના નિયમો લાગુ ન થાય ત્યાં સુધી ફરજિયાત નોંધણી આ વ્યક્તિઓને લાગુ પડતી નથી. |
ઇ-કોમર્સ ઓપરેટર્સ દ્વારા સપ્લાય કરનારા વ્યક્તિ | ઇ-કોમર્સ ઓપરેટરો દ્વારા સપ્લાય કરનારા તમામ વ્યક્તિઓએ ફરજિયાતપણે રજીસ્ટર થવું પડશેજોકે, ટીસીએસના નિયમો હાલ વિલંબિત રાખવામાં આવ્યા હોય ત્યાં સુધી આ વ્યક્તિઓને ફરજિયાત નોંધણી લાગુ પડતી નથી |
ઇ-કોમર્સ ઑપરેટર્સ | ઈ-કૉમર્સ ઑપરેટર એ એવી વ્યક્તિ છે જે ઇ-કૉમર્સ માટે ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક સવલત અથવા પ્લેટફોર્મની માલિકી ધરાવે છે,ચલાવે છે અથવા તેનું સંચાલન કરે છે.ટીસીએસના નિયમો હવે વિલંબિત થઈ ગયા હોવાથી ટીસીએસના નિયમો લાગુ પડતા સુધી ફરજિયાત નોંધણી આ વ્યક્તિઓને લાગુ પડતી નથી |
ભારતના રહેવાસી વ્યક્તિને ભારત બહારના સ્થળેથી પ્રાપ્ત થતી સેવાઓ | ઉદાહરણ તરીકે: ઈ-પુસ્તકો, કલાઉડસર્વિસ, સૉફ્ટવેરની ઑનલાઇન ડાઉનલોડ, વેબસાઇટ પર જાહેરાતની જગ્યા, વગેરે. |
Source :-http://blogs.tallysolutions.com/gu/who-needs-to-register-under-gst/
GSTR-3B માં ટ્રાન્ઝિશનલ ITCનો દાવો કેવી રીતે કરવો
આ પોસ્ટ 20 ઑગસ્ટ, 2017 ના રોજ અપડેટ કરવામાં આવી છે.
ફોર્મ GSTR-3B ફોર્મનું ફોર્મેટ રિલિઝ થયું ત્યારથી મોટાભાગનાં વ્યવસાય ધારકોનો મૂળભૂત સવાલ એ છે કે ‘GSTR-3B ફોર્મમાં મારા ટ્રાન્ઝિશનલ ITCની વિગતો હું કેવી રીતે મેળવી શકું ?’ 25 ઓગસ્ટ, 2017 ની તારીખને વધારવામાં આવી ત્યાર પછીના થોડા દિવસોમાં આ પ્રશ્નો GSTR-3B ફોર્મ ફાઈલ કરવામાં સૌથી વધુ સંબંધિત પ્રશ્નોમાનો પૈકી એક હોવાનું જણાય છે. આ બ્લોગમાં, આપણે નીચેના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું.
- ટ્રાન્ઝિશનલ ITC શું છે ?
- હું ટ્રાન્ઝિશનલ ITCનો દાવો કેવી રીતે કરી શકું ?
- GSTR-3B ફાઈલિંગમાં વ્યવસાય માટે ટ્રાન્ઝિશનલ ITC શા માટે ચિંતા છે ?
- GSTR-3B ફોર્મમાં ટ્રાન્ઝિશનલ ITCનો દાવો કરવા માટેના ઉપાયો શું છે ?
ટ્રાન્ઝિશનલ ITC શું છે ?
ટ્રાન્ઝિશનલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અગાઉની ટેક્સ પ્રણાલીમાંથી બંધ સિલ્કને GST સુધી લઇ જવાનો ઉલ્લેખ કરે છે. GST નિયમ ટેક્સ ક્રેડિટને બે રીતે આગળ લઈ જવા માટે તમને મંજુરી આપે છે. તેમાંથી એક, અગાઉની ટેક્સ પ્રણાલીમાં ફાઈલ કરવામાં આવેલા છેલ્લા રીટર્નમાંથી ટેક્સ ક્રેડિટની બંધ સિલ્કને આગળ લઇ જવા માટે. અને બીજો એ છે કે ચોક્કસ સંદર્ભમાં મંજૂરી આપેલ છેલ્લા દિવસે ઉમેરાયેલા બંધ સ્ટોક પરની ટેક્સ ક્રેડિટ.જોકે, તેને પાત્ર બનવા માટે ત્યાં રહેલી ચોક્કસ શરતો કે જે વ્યવસાયો સાથે મેળ ખાય તે જરૂરી છે. વધુ વિગતવાર જાણકારી મેળવવા માટે રજિસ્ટર્ડ વ્યવસાય માટે GST પર જવું અને GST પર જવું : શું હું બંધ સ્ટોક પર ઇનપુટ ક્રેડિટ મેળવી શકું ? પર અમારા બ્લોગ્સ વાંચો.
સેનવેટ ક્રેડિટને CGST ક્રેડિટ તરીકે અને VAT ને SGST ક્રેડિટ તરીકે આગળ ધરવામાં આવશે. GST ચુકવણીનો પ્રતિદાવો કરવા માટે વ્યવસાયોને આ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરવાની મંજૂરી છે.
હું ટ્રાન્ઝિશનલ ITCનો દાવો કેવી રીતે કરી શકું ?
ટ્રાન્ઝિશનલ ITCનો દાવો કરવા માટે, વ્યવસાયોને 1 લી જુલાઈ, 2017 થી 90 દિવસની અંદર ટ્રાન્ઝિશનલ-1 ફોર્મ ફાઈલ કરવું જરૂરી છે. GST પોર્ટલમાં ટ્રાન્ઝિશનલ-1 ફોર્મ ફાઈલ કરવાના આધારે યોગ્ય ટ્રાન્ઝિશનલ ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમ તમારા ઈ-ક્રેડિટ ખાતામાં જમા કરવામાં આવશે, જે ત્યાર પછી રીટર્ન ફાઇલિંગ કરતી વખતે ITC એડજસ્ટમેન્ટ દ્વારા ચુકવણી માટે ઉપયોગમાં લઇ શકાય છે. ટ્રાન્ઝિશનલ-1 ફોર્મ ફાઈલ કરવાની સુવિધા હાલમાં GST પોર્ટલમાં ઉપલબ્ધ નથી પરંતુ ટૂંક સમયમાં જ GST પોર્ટલ ટ્રાન્ઝિશનલ-1 ફોર્મને સ્વીકારવા માટેના દ્વાર ખોલશે.ટ્રાન્ઝિશનલ ક્રેડિટ અને આગળ વધારવા માટે લાયક ટેક્સ અંગે વધુ જાણકારી મેળવવા માટે કૃપા કરીને અગાઉની ટેક્સ પ્રણાલીમાંથી ITCની બંધ સીલીક આગળ કેવી રીતે ધપાવવી ? અને 1 લી જુલાઇના ખુલતા સ્ટોક પર ITC માટે ચુકવવાપાત્ર ટેક્સ . અંગેના અમારા બ્લોગને વાંચો. પોર્ટલમાં જુદી જુદી ઇલેક્ટ્રોનિક ખાતાવહી કેવી રીતે રાખવામાં આવે છે તે અંગેની વધુ જાણકારી મેળવવા માટે પણ કૃપા કરીને GST ની ચુકવણી કેવી રીતે કરવી ? તે વિશેના બ્લોગ વાંચો.
GSTR-3B ફાઈલિંગમાં વ્યવસાય માટે ટ્રાન્ઝિશનલ ITC શા માટે ચિંતા છે ?
GSTR-3B ફાઇલ કરવાની અંતિમ તારીખ 20 મી ઑગસ્ટ, 2017 છે (જેને 25 ઓગસ્ટ, 2017 સુધી લંબાવવામાં આવી છે), અને હજુ સુધી ટ્રાન્ઝિશનલ-1 ફોર્મ ફાઇલ કરવા માટે પોર્ટલ ખુલવાના કોઈ સંકેતો મળ્યા નથી. ઉદ્યોગો માટેની મુશ્કેલી એ છે કે તેમની પાસે ટ્રાન્ઝિશનલ ક્રેડિટની રકમ મોટા પ્રમાણમાં રહેલી છે, તેમ છતાં તેઓ GSTR-3B ફાઈલ કરતી વખતે ટેક્સ ચુકવણીની કપાતમા તેનો ઉપયોગ કરી શકશે નહી.Source :-http://blogs.tallysolutions.com/gu/transitional-itc-in-gstr-3b/
More Detail E Way Bill Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppCLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZDownload Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-Gayatri Solution Group
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Products :- Quick
Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED,
Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling
Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web
Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector,
Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
No comments:
Post a Comment