સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 7 October 2017

બિન અનામત આયોગ નિગમ બેવકૂફ બનવવાની વાતઃ હાર્દિક - પાસના કન્વીનર રેશ્મા પટેલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને લખ્યો પત્રઃ અનામત મુદ્દે વલણ સ્પષ્ટ કરવા કરી માંગ - દેશ તૂટવા તરફ આગળ વધી રહ્યાનું કોઈ નિવેદન કર્યુ નથીઃ પ્રણવ મુખર્જી - 'ડિઝીટલ ઈન્ડિયા' : માત્ર ૬ જ કલાકમાં - નરેન્દ્રભાઈને સમર્થન આપીને મોટી ભૂલ કરી : અરૂણ શૌરીનો વસવસો - અ'વાદ: તહેવાર ટાણે દરિયાપુરમાંથી દેશી બનાવટના બોમ્બ મળ્યાં

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

બિન અનામત આયોગ નિગમ બેવકૂફ બનવવાની વાતઃ હાર્દિક
જોગવાઇમાં ૫૦૦ કરોડ ધિરાણ માટે આપશે અને વિદેશ જવા ફંડમાંથી મદદ તે પણ ૫૮ જ્ઞાતિઓમાં કઈ રીતે શકાય બનશે?
   અમદાવાદ : બિનઅનામત આયોગ નિગમ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકારે જાહેર કરેલા બિન અનામત વર્ગો માટેના નિગમમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને તેમાંથી ૫૦૦ કરોડ ધિરાણ માટે અપાશે તેમ કહ્યું છે, જે બેવકૂફ બનાવવાની વાત છે.
   આ રકમમાંથી ખેતી માટે ધિરાણ અપાશે અને વિદેશ જવા માટે પણ આ ફંડમાંથી મદદ કરવામાં આવશે તે પણ ૫૮ જેટલી જ્ઞાતિઓ માટે. આ કેવી રીતે શકય બનશે તેવો પ્રશ્ન પણ તેણે ઉઠાવ્યો હતો.

 

 

Source :-http://www.akilanews.com/07102017/gujarat-news/1507360806-64412


પાસના કન્વીનર રેશ્મા પટેલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને લખ્યો પત્રઃ અનામત મુદ્દે વલણ સ્પષ્ટ કરવા કરી માંગ
કોંગ્રેસ પાટીદારોની માંગને સ્વિકારશે નહીં તો પાટીદાર સમાજ સમર્થન આપશે નહીં : રેશ્મા પટેલ
પાસના કન્વીનર રેશ્મા પટેલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને લખ્યો પત્રઃ અનામત મુદ્દે વલણ સ્પષ્ટ કરવા કરી માંગ
   અમદાવાદ : રાજયમાં પાટીદાર અનામત આંદોલન બાદ કોંગ્રેસને ફાયદો થવાની આશા છે, પરંતુ પાસ કન્વીનર રેશમા પટેલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખી અનામત મુદ્દે કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ નક્કી કરવા જણાવ્યું છે.
   આ પત્રમાં કોંગ્રેસ પાટીદારોને અનામત આપશે કે નહીં તેની ચોખવટ કરવા જણાવવામાં આવ્યું છે. જો કોંગ્રેસ પાટીદારોની માંગને સ્વિકારશે નહીં તો કોંગ્રેસને પાટીદાર સમાજ સમર્થન આપશે નહીં.

Source :-http://www.akilanews.com/07102017/gujarat-news/1507360889-64414


દેશ તૂટવા તરફ આગળ વધી રહ્યાનું કોઈ નિવેદન કર્યુ નથીઃ પ્રણવ મુખર્જી
<br />દેશ તૂટવા તરફ આગળ વધી રહ્યાનું કોઈ નિવેદન કર્યુ નથીઃ પ્રણવ મુખર્જી   ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે દેશ તૂટવા તરફ આગળ વધી રહ્યો છે' તેવું કોઈ નિવેદન કર્યું નથી ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખર્જીને ટાંકીને ન્યૂઝ પેપર ઈ-બેલામાં એવું કહેવામાં આવ્યુ હતું કે મુખરજી દેશની હાલની પરિસ્થિતિથી નાખુશ છે, જે દેશને તૂટવાની દિશામાં લઇ રહ્યા છે.

Source :-http://www.akilanews.com/07102017/main-news/1507360380-115527


'ડિઝીટલ ઈન્ડિયા' : માત્ર ૬ જ કલાકમાં
વિનામૂલ્યે ઓનલાઈન બેંકીંગ તથા ઈ બેંકીંગ સર્વિસ વિશે જાણકારી મેળવવાની તક : ૯ થી ૧૪ ઓકટો. દરમિયાન દરરોજ ૧ કલાક ટ્રેનીંગ અપાશે : સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ કમિશ્નર રાજકોટ દ્વારા કરાયેલુ આયોજન
      રાજકોટ, તા. ૭ : માત્ર છ કલાકમાં જ ઈ બેન્કીંગ, ઓનલાઈન બેંકીંગ તથા બેન્કીંગ સર્વિસ વિશે જાણકારી આપવા સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ કમિશ્નર રાજકોટ શહેરના ઉપક્રમે જ્ઞાન સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહકારથી જરૂરીયાતમંદ યુવાનો તથા મહિલાઓ માટે નિઃશુલ્ક સેલ્ફ બેંકીંગ ટ્રેનીંગ વર્કશોપનું આયોજન કરાયુ છે.
      ૯ થી ૧૪ ઓકટો. ૨૦૧૭ દરમિયાન શ્રી ઉમેશભાઈ સુજાન તથા યોગેશભાઈ રામાણીના હસ્તે દરરોજ ૧ કલાક અપાનારી ટ્રેનીંગ માટે નોંધાયેલા ઉમેદવારોને બેંકીંગ ટ્રેનીંગ કીટ આપવામાં આવશે. જે અંતર્ગત શાળા નં. ૪૭ ફિલ્ડ માર્શલ વાડી સામે તથા જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલયો, ૩ મેઘાણીનગર સહકારનગર મેઈન રોડ અને ૪ ચુડાસમા પ્લોટ, આમ્રપાલી ટોકીઝ પાસે એમ કુલ ૩ જગ્યાએ ટ્રેનીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
      ટ્રેનીંગ મેળવવા ઈચ્છુક લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જોઈએ તથા તેણે ધો. ૧૦ પાસ કરેલુ હોવુ જોઈએ. જેના આધાર રૂપે શૈક્ષણિક લાયકાતની માર્કશીટની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટો, બેંક પાસબુકનું પ્રથમ પાનુ તથા આધાર કાર્ડ રજૂ કરવાના રહેશે.
      નામ નોંધાવવા માટે ઉપરોકત જરૂરી આધાર પુરાવા સાથે જ્ઞાન એજ્યુકેટ ટ્રેનીંગ સેન્ટર, ૩ ન્યુ મેઘાણીનગર સહકાર મેઈન રોડ, રાજકોટ ખાતે સવારે ૯ થી ૧૧ તથા  સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન સંપર્ક સાધવા જણાવાયું છે.
      ટ્રેનીંગ અંગે વોટ્સએપથી માહિતી મેળવવા માટે ઉમેદવારે પોતાનું નામ લખી નંબર ૯૦૯૯૬ ૬૨૨૪૪ પર મોકલી આપવાનું રહેશે અથવા બ્લોગ scholarsacademia.blogspot.in દ્વારા પણ માહિતી મેળવી શકાશે. તેવુ જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

Source :-http://www.akilanews.com/07102017/rajkot-news/1507361440-85688

 નરેન્દ્રભાઈને સમર્થન આપીને મોટી ભૂલ કરી : અરૂણ શૌરીનો વસવસો

<br /> નરેન્દ્રભાઈને સમર્થન આપીને મોટી ભૂલ કરી : અરૂણ શૌરીનો વસવસો
   નવી દિલ્હી : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ શૌરીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપવો એ ભૂલ હતી. તેમણે કહ્યું હતું કે, ભૂતપૂર્વ વડાપ્રધાન વીપી સિંહ અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપીને મોટી ભૂલો કરી છે. શૌરીએ વધુમાં કહ્યું હતું કે નેતાઓ કહેતા હતા કે તેઓ ભોગ બન્યા હતા અને નોટબંધી બાદ તેમની કેટલી સતાવણી થઈ હતી.

Source :-http://www.akilanews.com/07102017/rajkot-news/1507361440-85688

અ'વાદ: તહેવાર ટાણે દરિયાપુરમાંથી દેશી બનાવટના બોમ્બ મળ્યાં

અમદાવાદ: શનિવારે વહેલી સવારે દરિયાપુર વિસ્તારમાં આવેલ તંબુ ચોકીની બહાર કચરાપેટીમાંથી દેશી બનાવટના બોમ્બ મળી આવતાં પોલીસ દોડતી થઇ હતી. તંબુ ચોકીની બહાર કચરાપેટીમાંથી લગભગ આઠેક જેટલાં બોમ્બ મળી આવ્યા હતા. આ બોમ્બ તમાકુના પતરાના ડબ્બામાં બંધ કરી મૂકાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.
તહેવારના ટાણે દેશી બનાવટના બોમ્બ મળી આવતાં દરિયાપુર પોલીસ દોડતી થઇ હતી. ઘટનાને પગલે એફએસએલની ટીમ પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે. કચરાપેટીમાં મૂકવામાં આવેલા દેશી બોમ્બ તહેવાર ટાણે લોકોમાં તદેશત પ્રસરાવવા માટે બનાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે બોમ્બ દેશી હોવાને લીધે વધુ જાનહાનિ નહીં પરંતુ નાસભાગ કે લોકોમાં દહેશત ફેસાવવા માટે બનાવ્યા હોવાનું મનાય છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-ahmedabad-found-desi-bomb-from-dustbin-in-dariyapur-NOR.html?ref=ht

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment