Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
પોલીસ-સ્ટેશનમાં વિડીયો શૂટીંગ કર્યું તો હવે જેલભેગા થવું પડશે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
દેશભરમાં ટ્રક ઓપરેટર્સના ચક્કા જામની થયેલ શરૂઆત
નવી દિલ્હી,તા. ૯: જીએસટી વ્યવસ્થા અને ડીઝલની વધતી જતી કિંમતોની સામે દેશભરમાં ટ્રક ઓપરેટર્સના બે દિવસીય ચક્કા જામની આજે શરૂઆત
થઇ હતી. ટ્રક ઓપરેટર્સ દ્વારા ધમકી આપવામાં આવી છે કે આ સાંકેતિક હડતાળ
છતાં તેમની માંગણી જો માનવામાં આવશે નહી તો દિવાળીની આસપાસ અનિશ્ચિત કાળની
હડતાળ પાડવામાં આવશે. ટ્રક ઓપરેટર્સની માંગ રહી છે કે જીએસટીમાં તેમને રાહત
આપવામાં આવે તે જરૂરી છે. જુની ટ્રક વેચવા પર લાગતા ૨૮ ટકાના ટેક્સની જોગવાઇને ખતમ કરવામાં આવે તે જરૂરી છે. બે દિવસની આ હડતાળથી બે હજાર કરોડ રૂપિયાનુ
નુકસાન થાય તેવી શક્યતા દેખાઇ રહી છે. ઓલ ઇન્ડિયા મોટર્સ ટ્રાન્સપોર્ટ
કોંગ્રેસના ઉત્તર ભારતના ઉપાધ્યક્ષ હરીશ સબ્બરવાલે કહ્યુ છે કે ૪૮ કલાક
સુધી દેશભરનાં ૯૩ લાખ ટ્રકના ચક્કા જામ રહેશે. ૫૦ લાખ બસના ઓપરેટર્સ પણ
સભ્ય છે. જો કે હાલમાં તેમને સામેલ કરવામાં આવ્યા નથી. જીએસટી અને ડીઝલની
કિંમતોમાં વધારીન સામે આ ચક્કા જામનુ આયોજન કરવામાં આવ્યુ છે. હડતાળના
કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલનો સામનો કરવો પડી શકે છે. જીવન જરૂરી
ચીજોના ભાવ પર તેની પ્રતિકુળળ અસર થઇ શકે છે. આના કારણે દિલ્હી સહિતના
રાજ્યોમાં સામાન્ય લોકોને ભારે મુશ્કેલનો સામનો કરવો પડી શકે છે. હબડતાળના
કારણે સામાન્ય લોકોની તકલીફ વધી શકે છે. હડતાળના કારણે શાકભાજી અને ફળફળાદીની
કિંમતમાં વધારો થઇ શકે છે. દિલ્હીની સૌથી મોટી મંડી આઝાદપુર છે. તેમાં પણ
નુકસાન થઇ શકે છે. ટ્રક ઓપરેટર્સ સાથે કેટલાક રાઉન્ડની વાતચીત પણ કરવામાં
આવી ચુકી છે.
૯૩
લાખથી વધારે ટ્રકના ચક્કા જામ થયાઃ જીએસટી અને ડીઝલની હાલ વધતી કિંમતોની
સામે ટ્રક ઓપરેટર્સ દ્વારા રવિવારે અડધી રાતથી જામની શરૂઆત
Source :-http://www.akilanews.com/09102017/main-news/1507536767-115627
ગોધરા હત્યા કાંડમાં ફાંસીની સજા પામેલા તમામને આજીવન કેદની સજા ફટકારી
ગુજરાત
હાઇકોર્ટે ગોધરા હત્યાકાંડમાં ફાંસીની સજા પામેલ ૧૧ આરોપીઓની સજા આજીવન
કેદમાં ફેરવી નાખી છેઃ જ્યારે હાઇકોર્ટે અન્ય ૨૦ આરોપીઓને ફટકારેલ આજીવન
કેદની સજા યથાવત રાખી છે
ગુજરાત
હાઇકોર્ટે ગોધરા હત્યાકાંડના ભોગ બનેલા તમામ ૫૯ કારસેવકોના વારસદારોને
૧૦-૧૦ લાખ વળતર આપવાનો પણ આદેશ કર્યો છે આ પહેલા સીટે તમામ ૩૧ આરોપીઓને
ફાંસીની સજા આપવાની માંગણી કરી હતીઃ ગોધરા હત્યાકાંડમાં ૫૯ કારસેવકોને
જીવતા સળગાવી મારી નાખવામાં આવેલ
Source :-http://www.akilanews.com/09102017/main-news/1507529393-115624
પોલીસ-સ્ટેશનમાં વિડીયો શૂટીંગ કર્યું તો હવે જેલભેગા થવું પડશે
સરકારી કામની ગોપનીયતાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ થશે
મુંબઇ
તા. ૯ : પોલીસ-સ્ટેશનમાં ચાલતી પ્રવૃત્ત્િ। કે પછી પોલીસ-સ્ટેશનમાં ચાલતા
કામકાજનો મોબાઇલમાં વિડિયો ઉતારવાનો પ્રયાસ કરવા જતાં તમારે જેલવાસ
ભોગવવાનો વારો આવી શકે, કારણ કે પોલીસ-સ્ટેશનમાં વિડિયો-શૂટિંગ કરવું એ
કાયદાકીય ગુનો છે અને એમ કરવા બદલ તમે પોલીસના ચોપડે નોંધાઈ શકો. વરૂડના
શિંગાડે પોલીસ-સ્ટેશનમાંઙ્ગ વિડિયો-શૂટિંગ કરનારી એક વ્યકિતને પણ
પોલીસ-સ્ટેશનમાં મોબાઇલ દ્વારા વિડિયો-શૂટિંગ કરવું મોંદ્યું પડી ગયું હતું
અને હાલ તેની વિરૂદ્ઘ સરકારી કામની ગોપનીયતાનો ભંગ કરવા બદલ FIR દાખલ કરવામાં આવ્યો છે.
ઘટનાની
વિગત અનુસાર અમરાવતી જિલ્લાના મોર્શી તાલુકામાં આવેલા વરુડ
પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવતા સબ-ઇન્સ્પેકટર વિજય રખમા શિંગાડે ચીટિંગના એક
કેસની તપાસ કરી રહ્યા હતા. આ કેસની પૂછપરછ માટે મોહમ્મદ ઉમર ઉર્ફે મુન્ના
મોહમ્મદ હબીબ અને તેના ભાઈ મોહમ્મદ શાનુ મોહમ્મદ હબીબને નોટિસ મોકલાવીને
પોલીસ-સ્ટેશનમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું હતું.
નોટિસ
મળતાં જ બન્ને ભાઈ પોલીસ-સ્ટેશનમાં હાજર પણ થઈ ગયા હતા. સબ-ઇન્સ્પેકટર
વિજય રખમાએ બન્નેની પૂછપરછ કરી હતી અને તેમનાં નિવેદન નોંધ્યાં હતાં.
પૂછપરછ પૂરી થતાં મોહમ્મદ શાનુ અને મોહમ્મદ ઉમર પોલીસ-સ્ટેશનની બહાર જવા
લાગ્યા હતા, પરંતુ એ દરમ્યાન તેમણે પોતાના મોબાઇલમાં તેમની પૂછપરછ કરવામાં
આવી એ બાબતનું વિડિયો-શૂટિંગ ઉતાર્યું હોવાની શંકા પોલીસને ગઈ હતી, જેને
પગલે પોલીસે મોહમ્મદ શાનુનો વિવો મોબાઇલ જપ્ત કર્યો હતો અને એની તપાસ કરતાં
એમાં પોલીસે કરેલી પૂછપરછનો વિડિયો મળી આવ્યો હતો. ત્યાર બાદ મોહમ્મદ શાનુ
વિરુદ્ઘ ભારતીય દંડસંહિતાની કલમ ૧૨૦, મુંબઈ પોલીસ કાયદાની સહકલમ ૩ અને
શાસકીય ગુપ્તતા અધિનિયમની કલમ ૧૯૨૩ હેઠળ FIR નોંધવામાં આવ્યો હતો. એટલે જો તમે પોલીસ-સ્ટેશનમાં થતી કામગીરીનો વિડિયો બનાવવાનું વિચારતા હો તો માંડી વાળજો.
Source :-http://www.akilanews.com/09102017/main-news/1507536799-115628
More Detail E Way Bill Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppCLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZDownload Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-Gayatri Solution Group
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Products :- Quick
Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED,
Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling
Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web
Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector,
Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
No comments:
Post a Comment