Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
કોંગ્રેસની સ્ક્રિનીંગ કમીટીમાં 'લીસ્ટ'ને 'શોર્ટ' કરાયુ
પાંચેક
કોંગી એમએલએ કપાય તેવા નિર્દેશોઃ નામો જાહેર નહીં કરાયઃ તૈયારી ચાલુ કરી
દેવાશે : પ્રદેશ અગ્રણીઓની હાજરીમાં દિલ્હીમાં બેઠકઃ હાર્દિક અને અલ્પેશ
અંગે શું કરવુ તેની ચર્ચા?
રાજકોટ,
તા. ૩ :. ગુજરાતના ટોચના પ્રદેશ આગેવાનોની હાજરીમાં આજે દિલ્હી ખાતે
સ્ક્રિનીંગ કમિટીની બેઠક ચાલી રહી છે. તમામ ૧૮૨ બેઠકોના લીસ્ટની ચકાસણી
કરીને ત્રણમાંથી એક નામ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આજની બેઠકમાં
મુરતીયાઓના 'લાંબા' લીસ્ટને 'શોર્ટ' કરાયુ હોવાનું અને ૪૩ વર્તમાન
ધારાસભ્યોમાંથી સંભવત પાંચેક ધારાસભ્યો કપાઈ રહ્યાના નિર્દેશો મળી રહ્યા
છે. ૯૦ થી ૯૫ મૂરતીયાઓ અંગે નિર્ણય લઈને તેઓને જાહેર નહી કરાય પરંતુ
ખાનગીમાં કહી દેવાશે તેમ મનાય છે.
આજે
કેન્દ્રીય સ્ક્રિનીંગ કમીટીના ચેરમેન બાલા સાહેબ થોરાટના અધ્યક્ષ સ્થાને
મીટીંગ મળી છે અને તેમા ત્રણ અલગ અલગ પદ્ધતિએથી આવેલા નામો અંગે ઝીણવટભરી
ચર્ચાઓ થઈ હોવાનું જાણવા મળે છે.
એમ કહેવાય છે કે ૯૦ થી ૯૫ બેઠકો પર મુરતીયા પસંદ થઈ ગયા છે. જેમાં ૩૮ જેટલા વર્તમાન કોેંગી ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
આ
૯૦ થી ૯૫ મુરતીયાઓના પ્રથમ લીસ્ટને છેક ચૂંટણી જાહેર થઈ જાય ત્યાં સુધી
જાહેર નહીં કરાય પરંતુ પસંદ થયેલ ઉમેદવારોના વિસ્તારમાં જઈને તૈયારીઓ શરૂ
કરી દેવા 'ખાનગી'માં કરી દેવાશે.
દરમિયાન
અમુક વયોવૃદ્ધ વર્તમાન ધારાસભ્ય તથા પોતાના બદલે પરીવારજનને ટીકીટ આપવા
રજુઆત કરનારા સહિત પાંચેક ધારાસભ્યોને કદાચ રીપીટ ન કરવામાં આવે તેવા પણ
વાવડ મળે છે.
દરમ્યાન
આ બેઠકમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર અંગે પણ ચર્ચા કરવામાં આવે અને
અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ પાસેની કહેવાતી અપેક્ષા અંગે ચર્ચા થશે. વિરમગામ,
ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં ઠાકોર સેના અંગે ચર્ચા થઈ શકે છે.
દરમ્યાન
હાર્દિક પટેલ જુથની પણ ધોરાજી-ઉપલેટા, રાજકોટ, મહેસાણા સહિતની અમુક
માંગણીઓ થયાની ચર્ચા છે તે અંગે પણ આજની સ્ક્રિનીંગ કમિટીમાં ચર્ચા થયાનું
કે થશે તેમ ચર્ચાય છે. કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ ચાલુ ધારાસભ્યો
ઈશ્વરભાઈ ધરમપુર, વ્યારા ધારાસભ્ય, બનાસકાંઠાના એક એમએલએ, મણીભાઈ તથા
ખેડામાંથી એક વર્તમાન કોેંગી ધારાસભ્યની ટીકીટ કપાય શકે છે.
૬૮ રાજકોટ પૂર્વ બેઠક 'પાસ'ના કવોટામાં જશે ?
રાજકોટ,
તા. ૩ :. રાજકોટ શહેરની ત્રણેય બેઠક પૈકીની ૬૮ પૂર્વ બેઠક પર ચૂંટણી લડવા
માટે સૌથી વધુ નામો ચર્ચાય છે પરંતુ હાલ છેલ્લા અહેવાલો મુજબ આ બેઠક
હાર્દિક જુથ (પાસ)ના ફાળે જાય અને જીલ્લા કોંગી પ્રમુખ હિતેશ વોરા પર 'કળશ'
ઢોળવામાં આવે તેવી ચર્ચા છે.
સૌરાષ્ટ્રના બે કોંગી ધારાસભ્યોની ટીકીટ પણ કપાઈ શકે છે
રાજકોટ,
તા. ૩ :. ગુજરાતના પાંચેક કોંગી ધારાસભ્યોની ટીકીટો સહિત ૧૦ થી ૧૨
ધારાસભ્યોની જીત કપરી માનવામાં આવી રહી છે. પરીણામે પ્રદેશ સમિતિ અપાયેલા
વચન અંગે ફેરવિચારણા પણ કરી શકે છે. કોંગી વર્તુળોમાં એવુ પણ ચર્ચાઈ રહ્યુ
છે કે સૌરાષ્ટ્રના બે દરીયાકાંઠાના વર્તમાન ધારાસભ્યોની ટીકીટ પણ કપાય તો
નવાઈ નહીં.Source :-http://www.akilanews.com/03102017/gujarat-news/1507025819-64204
ફીકસ પગાર, કોન્ટ્રાકટ પ્રથા અને આઉટ સોસીઁગ દ્વારા યુવાનોનું બેહદ શોષણ
સરકાર સામે ધરણા પ્રસંગે કોંગીના રાષ્ટ્રીય મહામંત્રી દીપક બાબરિયાનું ઉદબોધન
અમદાવાદ
તા.૩: પૂ.મહાત્મા ગાંધીના જન્મદિને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રેરિત
નાગરિક અધિકાર અભિયાનના નેજા હેઠળ સરદારબાગ, લાલ દરવાજા અમદાવાદ ખાતે
ધરણા-સંમેલનને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી
દિપકભાઇ બાબરિયાએ જણાવ્યું હતું કે, ફીકસ પગાર, કોન્ટ્રાકટ પ્રથા,
આઉટસોર્સિગના નામે ગુજરાતની ભાજપ સરકાર યુવાનોનું શોષણ કરી રહી છે. રાજ્ય
સરકાર, મ્યુ.કોર્પોરેશન બોર્ડ, નિગમોમાં કોન્ટ્રાકટ/આઉટસોર્સિગથી વર્ષોથી
કામ કરનાર કર્મચારીઓ,ના ડ્રાઇવર/કંડકટર,ના કર્મચારીઓ, મ્યુ. સ્કુલ બોર્ડના
સફાઇ કામદારો, આશાવર્કર, આંગણવાડીની બહેનો તથા વર્ગ ૩/૪માં વર્ષોથી કામ
કરતા કર્મચારીઓનું સતત શોષણ થઇ રહ્યું છે અને તેમને તેમના કામ સામે નજીવું
વેતન ચુકવવામાં આવે છે. ગુજરાતની ભાજપ સરકાર ગરીબ અને મધ્યમવર્ગના
યુવાનોેને કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિગ અને ફિકસ પગાર પ્રથાના નામે શોષણ
કરી રહી છે. કર્મચારીઓ પોતાા હક્ક અને અધિકાર માંગે તો તેમને કોઇ પણ નોટીસ
વિના નોકરી છીનવી લેવામાં આવે છે.
ગુજરાતના
નાગરિકોને અન્યાય થતો હશે તેમના હકક અને અધિકારની લડાઇ નાગરિક અધિકાર
અભિયાન દ્વારા સંપૂર્ણ સહયોગ અપાશે. અને તેમની લડાઇ માટે સંપૂર્ણ રીતે લડત
અપાશે. કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રેરિત મોટી સંખ્યામાં કોન્ટ્રાકટ તથા
આઉટસોર્સિગ ઉપર કામ કરતા કર્મચારીઓ જોડયા હતા અને તેમના પ્રતિનિધિઓેએ
સરકારની શોષણખોર, અન્યાયી નીતિ વિરૂદ્ધ ઉગ્ર રજૂઆતો ના કોંગ્રેસના
મહામંત્રી શ્રી દીપકભાઇ બાબરીઆને કરી હતી. કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિગ અને
ફિકસ પગાર કર્મચારીઓના ન્યાય અને અધિકારો માટે લડત આપવા કોંગ્રેસ પક્ષ
કટીબદ્ધતાથી કામગીરી કરશે.
નાગરિક
અધિકાર સંમેલનમાં વિવિધ કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓ, અમદાવાદ જી.
કોંગ્રેસના વિરોધપક્ષના નેતા દિનેશ શર્મા, પ્રવકતા ડો.મનીષ દોશી, બદરૂદ્દીન
શેખ, અશોક પંજાબી, અહેસાન શેખ, ચંદન સિંહ, મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ
શ્રીમતી મંદાકિનીબેન પટેલ, મનીષાબેન પરીખ, કલ્પનાબેન સોની, હેતાબેન પરીખ,
વગેરે હાજર રહ્યા હતા.
Source :-http://www.akilanews.com/03102017/gujarat-news/1507012781-64200
હું અને મારા પપ્પા રામ રહીમ નિર્દોષ છીએઃ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યાઃ સમય આવ્યે કાનૂન સમક્ષ સરન્ડર કરીશઃ હનીપ્રિતનો દાવો
મને
કઇ રીતે દેશદ્રોહી ગણી શકાયઃ મારા અને પપ્પાના પવિત્ર સંબંધોને ખોટી રીતે
ઉછાળવામાં આવ્યા છેઃ હું હરિયાણા-પંજાબ હાઇકોર્ટ જઇશઃ માનસિક સ્થિતિ સારી
થયે કાનૂની યુધ્ધ પણ લડીશ
નવી
દિલ્હી તા.૩ : રામ રહીમની કહેવાતી દતક પુત્રી હનીપ્રિત પાછળ ૩૬ દિવસથી ૭
રાજયોની પોલીસ પાછળ પડી છે પરંતુ તેનો કોઇ અત્તોપત્તો નથી. તે નેપાળ હોવાનુ
કહેવાય છે તો દિલ્હીમાં પણ હોવાનો દાવો થયો છે. રેપ કેસમાં ર૦ વર્ષની સજા
કાપી રહેલા રામ રહીમની હનીપ્રિત સાથે આજતકએ વાતચીત કરી છે. જે દરમિયાન
તેણીએ કહ્યુ છે કે, મને જેવી રીતે બતાડવામાં આવી છે તેનાથી હું ડરી ગઇ છું.
હું કાનૂની સલાહ લઇ સરેન્ડર કરીશ.
આ
સમગ્ર ઘટના અંગે હનીપ્રિતે કહ્યુ હતુ કે, જે હનીપ્રિતને તમે બતાડી છે તેવી
હું નથી. હું ખુદ ડરવા લાગી છું. હું મારી માનસિક સ્થિતિની હાલત જણાવી
શકતી નથી. મને દેશદ્રોહી ગણવામાં આવી છે તે તદ્ન ખોટુ છે. બધા પુરાવાઓ
દુનિયાની સામે છે હું કયાં તોફાનોમાં સામેલ હતી.
હનીપ્રિતે
કહ્યુ હતુ કે હું ગુનેગાર નથી, મેં પુત્રીની ફરજ બજાવી છે. હું તો
ખુશી-ખુશી કોર્ટ ગઇ હતી કે જેથી રામ રહીમ સાંજ સુધીમાં પાછા આવી જાય પરંતુ
ફેંસલો વિરૂધ્ધમાં આવ્યો અને અમારૂ મગજ કામ કરતુ બંધ થઇ ગયુ. એવામાં કયાં કોઇની સામે ષડયંત્ર રચી શકીએ.
હનીપ્રિતે કહ્યુ હતુ કે, મારા અને ગુરૂજીના
સંબંધો પિતા-પુત્રીના છે. મને સમજાતુ નથી કે પિતા-પુત્રીના પવિત્ર
સંબંધોને આવી રીતે શા માટે ઉછાળવામાં આવે છે. શું એક બાપ પોતાની પુત્રીના
માથા ઉપર હાથ રાખી ન શકે ? શું એક પુત્રી પોતાના પિતાને પ્રેમ કરી ન શકે ?
હનીપ્રિતે
કહ્યુ હતુ કે, કોર્ટના ઘટનાક્રમ બાદ હું ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી જે છોકરી
પોતાના બાપ સાથે દેશભકિતની વાત કરતી હતી તેઓ જેલમાં ચાલ્યા ગયા પછી એ
છોકરી ઉપર દેશદ્રોહનો આરોપ મુકાયો, મને કાનૂની પ્રક્રિયાની ખબર નથી, પપ્પા
જેલમાં ગયા બાદ હું બેસહારા બની ગઇ, મને લોકોએ જેમ કહ્યુ તેમ મેં કર્યુ,
હું હરીયાણા-પંજાબ હાઇકોર્ટ જઇશ. પાછળ નહી હટુ. પરંતુ મેન્ટલ સ્થિતિ સારી
થતા થોડો સમય લાગશે.
નરકંકાલ
અને યૌનશોષણ અંગે હનીપ્રિતે કહ્યુ હતુ કે, શું ડેરામાંથી નરકંકાલ મળ્યા છે
? શું આરોપો મુકનાર છોકરીઓ મળી છે ? હજારો છોકરીઓની વાત સાંભળ્યા વગર
માત્ર એક પત્રના આધારે કોઇને કઇ રીતે ગુનેગાર ઠેરવી શકાય. મારા પપ્પા
નિર્દોષ છે અને આવતા સમયમાં નિર્દોષ સાબીત થશે. મને વિશ્વાસ છે કે અમને
ન્યાય મળશે. શું તમે સરેન્ડર કરશો તો હનીપ્રિતે કહ્યુ હતુ કે હું કાનૂની
સલાહ લઇ આગળ વધીશ.
Source :- http://www.akilanews.com/03102017/main-news/1507006229-115290
More Detail E Way Bill Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppCLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZDownload Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-Gayatri Solution Group
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Products :- Quick
Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED,
Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling
Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web
Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector,
Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
No comments:
Post a Comment