સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 5 February 2015

HACKING SPECIAL - વિદ્યાસહાયક ભરતી માટેની વેબસાઈટ પાકિસ્તાની હેકર દ્વારા હેક કરાઈ .........! - આ લિંક શેર કરો તમારુ એક શેરીગ કોઇને છેતરાતા બચાવિ શકે છે.

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupgrGSG BlogesGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

આ લિંક શેર કરો તમારુ એક શેરીગ કોઇને છેતરાતા બચાવિ શકે છે.

હેકીંગથી ડરવાની જરુર નથી પણ સમયસર સાવચેતી છેતરાતા બચાવિ શકે છે. કોઈ ફોન ઉપર  બેંન્ક ડિટેલ, એટીએમ નંબર, ક્રેડિટ કાર્ડ નંબર, સીવીવી નંબર, પાસર્વડ, ઓટીપી માગે તો આપવો નહી, લોક જાગરુતી તથા લોક ભાગીદારી થી જ કોઇને છેતરાતા બચાવિ શકય છે. માહીતી વાંચી શેર કરો.
આ રીતે ચોરાયેલા ડેટા જોઇ ને હુ બેંન્ક માથી વાત કરુ છુ કહી આપણી તેની પાસે પડેલી ડીટેલ કહી આપણને વિશ્ર્વાસમા લઈ એટીએમ નંબર કે ક્રેડિટ કાર્ડ નંબર માગે પછી કાર્ડ પાછળનો સીવીવી નંબર માગે અને કહે કે બેંન્ક માથી મેસેજ મોકલાવુ છુ.
સાવધાન કોઇ પણ સાઇટ મા કાર્ડ નંબર અને કાર્ડ  પાછળનો સીવીવી નંબર નાખતા ઓટીપી નો મેસેજ બેંન્ક માથી રજીસ્ટર મોબાઈલ નંબર મા આવે,

વિદ્યાસહાયક ભરતી માટેની વેબસાઈટ પાકિસ્તાની હેકર દ્વારા હેક કરાઈ .........!


વેબસાઈટ હેક કરી લખ્યો ગંદો મેસેજ ......!

મિત્રો વિચારવાનું એ રહ્યું કે આ વેબસાઈટ માં ગુજરાત ના મોટાભાગના ઉમેદવારોનો ડેટા રહેલો છે જેમાં આપણી સંપૂર્ણ માહિતી આપણે અરજી કરતી વખતે કરવામાં આવેલ છે, એટલે કે વેબસાઈટ હેક થયી પણ બની શકે છે કે આપણી માહિતી પણ હેક થયી હશે ......!

Source :-http://www.hiteshpatelmodasa.com/2015/02/blog-post_6.html




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment