સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 15 April 2015

તલાટી ની પરિક્ષાની સંપૂર્ણ તૈયારી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

તલાટી ની પરિક્ષાની સંપૂર્ણ તૈયારી
SYLLEBUS
ગુજરાતી       અંગ્રેજી        ગણિત      તર્ક        જનરલ નોલેજ
WHAT'S INCLUDED
Test (Check your self)
Videos (Expert View)
Reading (Interactive Reading)
Wizard Learning (Learn day by day)
KNOW BEFORE YOU START
ફક્ત બધાજ બધાજ વિષયોનુ basic knowladge હોવું જરૂરી છે.
KEY FEATURES
Videos (Expert View)
Reading (Interactive Reading)
Wizard Learning (Learn day by day)

FACILITIES
MCQ Test ( સ્વમુલ્યાંકન )
આની અંદર તમને daily online test મળશે  જેના થી તમે તમારા knowledge  ને check કરી શકશો. આજે ટેસ્ટ આપવાનો અને આવતીકાલે સોલુસન સાથે તમે આપેલા ટેસ્ટ નું રીઝલ્ટ મળે.
તમારી પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે ,અગાઉં ની પરીક્ષામાં પુછેલા પ્રશ્નોને આવરી લેતા ટેસ્ટ રોજ આપવાથી તમે તમારી પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર થાવ છો.
રેગ્યુલર  ટેસ્ટ આપવાથી તમે કયા ટોપિક / વિષયમાં માહિર છોઅને કયો ટોપિક /વિષય ઓછો ફાવે છે તે તમને ખ્યાલ આવે.
તમને શું વધુ અને શું ઓછુ આવડે છે તે ખ્યાલ આવે તો તમે હવે પછી ની તૈયારી માટે યોગ્ય આયોજન કરી શકો,કેમ કે આયોજન  સફળતા માટે નું સૌથી વધુ મહત્વનું પગલું છે.
રેગ્યુલર ટેસ્ટ તમને વિષય સાથે જોડી રાખે છે.
 જે પરીક્ષા તમારે થાડા મહિના પછી કે ભલે  વર્ષો પછી આપવાની છે,રેગ્યુલર ટેસ્ટ તમને સતત પુનરાવર્તન માં મદદ કરે છે.
જો તમારે પરીક્ષા એક કે બે વર્ષ પછી આપવાની છે તો અત્યારથી ટેસ્ટ આપવાથી તે પરીક્ષા વિશેની સંપૂર્ણ સમજ કેળવાય છેપરીક્ષાના ટોપિક્સ,પ્રશ્નોનું કઠીનતા  મૂલ્યઅને તમારી આવડત વિશે પૂરો ખ્યાલ આવે છે.
પોતાના સ્વમુલ્યાંકન માટે રેગ્યુલર ટેસ્ટ ખુબ  જરૂરી છે.
તૈયારી માટે આપ ટ્યુશન / ક્લાસ  /વર્ગો માં જતા હોવ તો રેગ્યુલર ટેસ્ટ તમને તમારી તૈયારી માં વધુ મદદ કરશે.  
પ્રત્યેક ટેસ્ટ ને એક થી અવધુ વખત આપી શકાશે , તેથી મુહાવરો સારો થાય.
જે દિવસે ટેસ્ટ નથી આપી શકાયો તે દિવસનો ટેસ્ટ બીજા દિવસે આપી શકાશે.
વળી ટેસ્ટ દિવસના કોઈ પણ સમયે આપી શકાય.
Videos (ExpertView)
અભ્યાસના ઘણા ટોપિક્સ એવા હોય છે કે જે ફક્ત વાંચવાથી સમાજમાં આવતા નથી. આવા વિષય કે મુદ્દા જયારે કોઈ અનુભવી વ્યક્તિ સરળ ભાષામાં સમજાવે ત્યારે ખુબ જ સરળતાથી સમજ માં આવી જાય છે.
આવા વિષય / ટોપિક માટે કછુઆ માં વિડીઓ લેકચર (ઓનલાઈન ) ની વ્યવસ્થા કરવામાં આવી છે.
Experts એ તૈયાર કરેલ વિડિઓ લેકચર જેને તમે ગમે ત્યારે જોઈ શકો છો. જેનાથી તમેં ટોપીક ને વધુઊંડાણપૂર્વક સમજી શકો.
આવા વિડીયો તમે એક થી વધુ વાર જોઈ તમારા મુઝવતા ટોપિક ને સરળ બનાવી શકો.
વિડીયો ને મોબાઈલ માં ડાઉનલોડ કરી તમારા અનુકૂળ  સમયે અને અનુકૂળ સ્થળે અભ્યાસ કરી શકો છો. 
Reading (Interactive Reading)
Kachhua ના Expert Faculties અને Designers એ મળીને તૈયાર કરેલ Fully Interactive Material જે એક Live Teacher ની ગરજ સારશે..!!
સાહિત્ય તમારા અભ્યાસક્રમ ને અને પરીક્ષા ને ધ્યાનમાં રાખીને , પરીક્ષામાં ઉપયોગી થાય તેવા મુદ્દાઓ આવરી ને તૈયાર કરવામાં આવે છે.
અમે વાંચન સાહિત્ય ને એકદમ સરળ અને જીવંત બનાવીએ છીએ.
જરૂર જણાય ત્યાં આકૃતિ / ગ્રાફ / ડાયાગ્રામ / ઈમેજ ઉમેરી વિષય ને તરત તૈયાર કરી શકાય તેવા સ્વરૂપ માં ફેરવી દઈએ છીએ.
તમને મળતું સાહિત્ય ઓનલાઈન / PDF સ્વરૂપ હશેતેની પ્રિન્ટ કરવાની ના હોવથી અમે તમને વધુ સ્પષ્ટછુટ્ટા-છુટ્ટા લખાણ માં અને વ્યાજબી  કિંમત માં પણ પુરતા પ્રમાણ માં આપી શકીએ છીએ.
આ રીડીંગ મટેરિયલ ને તમે તમારો મોબાઇલ / લેપટોપ / ટેબ્લેટ માં ડાઉનલોડ કરી તમારી અનુકૂળતા એ વાંચી શકો છો.
Wizard Learning (Learn day by day)
આપ કોઈ વર્ગો / ક્લાસ / ટ્યુશન જોઈન કરી શકો તેમ નાં હોવ તો પણ અમે તમને સંપૂર્ણ સાહિત્ય(વિડીઓ લેકચર / રીડીંગ મટેરિયલ / ટેસ્ટ ) ને એક ટ્યુશન માં ચાલતા કોર્ષ ના સ્વરૂપ માં રોજીંદા વર્ગો ના સ્વરૂપમાં ફેરવી આપીએ છીએ. જેને અમે વિઝાર્ડ લર્નિંગ કહીએ છીએ.
Wizard Learning ની અંદર  day by day Learning તૈયાર કરેલું છે. જેમાં સંપૂર્ણ કોર્ષ ને દિવસોમાં વિભાજીત કરીને તે પ્રમાણે દરેક દિવસે નવા નવા ટોપીક શીખવવામાં આવે છે.
રોજ તમને એક ટોપિક નો અભ્યાસ (વિડીયો / સાહિત્ય / ટેસ્ટ દ્વારા)કરાવવામાં આવશેતમારે તે દિવસે તેજ ટોપિક ની તૈયારી કરવાની અને તેમ રોજ એક એક ટોપિક કરતા નિર્ધારિત સમય માં તમારો સંપૂર્ણઅભ્યાસક્રમ પૂર્ણ થશે અને તમારી તૈયારી સંપૂર્ણ રીતે પૂરી થશે.


Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment