સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 20 April 2015

તાર્કિક કસોટીની તૈયારી કરો online...!!!!

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
તાર્કિક કસોટીની તૈયારી કરો online...!!!!

1. બેંક : પાસબુક :: વીમો :?
(a) એલ.આઈ.સી (b) પોલિસી (c) ચેક (d)  અવસાન
2. ઈરાક : દિનાર :: ઇન્ડોનેશિયા :?
(a) ટકા (b) રૂપિયો (c)  લીરા (d) રિયાલ
3. જો T =20 . TEN = 39 હોય તો T IP = ?
(a) 70 (b) 45 (c) 54 (d) 65
4. નીચે આપેલા માંથી તેવો વિકલ્પ પસંદ કરો જે અન્ય ત્રણથી જુદો પડે છે .
(a) માળો (b) દર (c) રાફડો (d) છત
5. b ની બહેન છે . નો ભાઈ છે , d નો પુત્ર હોય તો નો સાથેનો સંબંધ શું થાય ?
(a) માતા  (b) પુત્રી (c) પુત્ર (d) કાકા
6. P ,Q ના પુત્ર છે .Qઅને બહેનો છે . ણી માતા છે . જો T , S નો પુત્ર હોય તો નીચેનામાંથી કયું વિધાન ગણાય ?
(a) Q અને માસીયાઈ બહેનો છે (b) P ,S ની ભાણી છે .(c) T , P ના મામા છે .(d) R, T ની પત્ની છે .
7. જો દરેક સંખ્યાના પહેલા અંકમાંથી એક બાદ કરવામાં આવે અને બીજા અંકમાં એક ઉમેરવામાં આવે કઈ સંખ્યા સૌથી નાની હશે ?
(a) 385 (b) 472 (c) 284 (d) 528 (e) 961
8. નીચે આપેલ શ્રેણી મા આધારે નીચેના પ્રશ્નો ના જવાબ આપો RAR NGN RAN RGGN ANR DGN ANA GNRAR ? કયો અક્ષર વધારે વખત છે ?
(a) r (b) a (c) d (d) n
9. નીચે આપેલા શબ્દોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. 1) ગરીબી 2)વસતી 3) મૃત્યુ 4) બેકારી
(a)1324 (b) 2413 (c) 4321 (d) 2413
10. નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા છે જેમની પાછળ હોય ? H P M X T M R H M R C K M M H P T L M R N U
(a) 2 (b) 4 (c) 1 (d) 5
11. નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા છે જેમની બંને બાજુ સ્વર હોય ? T H E M O S T P R E T T Y R A N I W A S P A D M A
(a) 0 (b) 1 (c) 2 (d) એક પણ નહી
12.  નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા સ્વર છે જેમની બંને બાજુ વ્યંજન અક્ષર હોય ? K A M L A I S T H E M O S T I N T E L I G E N T L
(a) 8 (b) 6 (c) 4 (d) 1
13. નીચે આપેલી શ્રેણીમાં કયો અક્ષ્રર જમણેથી 15 મા અક્ષ્રર ના જમણો થી મો અક્ષ્રર છે ? g,c,n,w,l,e,b,q,x,z,r,j,v,t,p,h,f,a,y,u,s,i,o,k,d,m
(a) s (b) y (c) u (d) I
14. 3,10,27,4,16,64,5,25,125
(a)  167  (b) 155 (c)101 (d) 203
15.  CD = 12 . DE = 20 હોય તો EF =?
(a) 30 (b) 28 (c) 38 (d) 46



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment