સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 11 September 2017

નવો વાયરસ ફેલાયો છે, મોબાઇલ ફોન મારફત યૂઝર્સના પૈસા ચોરી લે છે આ મેલવેરના ૪૦ ટકા ટાર્ગેટ ભારતમાં હોવાનો ખુલાસો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold)

નવો વાયરસ ફેલાયો છે, મોબાઇલ ફોન મારફત યૂઝર્સના પૈસા ચોરી લે છે

આ મેલવેરના ૪૦ ટકા ટાર્ગેટ ભારતમાં હોવાનો ખુલાસો

નવી દિલ્હી તા. ૧૧ : Xafecopy Trojan નામનો એક નવો મેલવેર ભારતમાં ફેલાયો હોવાનું માલૂમ પડ્યું છે. વાયરસ દ્વારા હેકર ભોગ બનેલી વ્યકિતના મોબાઈલ ફોન મારફત એના પૈસા ચોરી લે છે. સાઈબર સિકયૂરિટી કંપની કેસ્પરસ્કાઈએ એક અહેવાલમાં જણાવ્યું છે. મેલવેરના ૪૦ ટકા ટાર્ગેટ ભારતમાં હોવાનું માલૂમ પડ્યું છે.
   કેસ્પરસ્કાઈના લેબ નિષ્ણાતોને માલૂમ પડ્યું છે કે એક મોબાઈલ મેલવેર ષ્ખ્ભ્ બિલિંગ પેમેન્ટ પદ્ઘતિને ટાર્ગેટ બનાવે છે અને ભોગ બનેલા મોબાઈલ યુઝરને ખબર પણ પડે રીતે એના ખાતામાંથી પૈસા ચોરી લે છે.
   Xafecopy Trojan બેટરી માસ્ટર જેવી ઉપયોગી એપ્સના સ્વાંગમાં કામ કરે છે. ટ્રોજન વાયરસ યૂઝરના ડીવાઈસ/ફોનમાં નુકસાનકારક કોડ લોડ કરી દે છે.
   જેવી તે એપ એકિટવેટ થાય કે Xafecopy માલવેર વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ (WAP) બિલિંગ સાથેના વેબ પેજીસ પર કિલક કરે છે. એવા પ્રકારનું મોબાઈલ પેમેન્ટ છે જેમાં ખર્ચની રકમ સીધી યૂઝરના મોબાઈલ ફોનના બિલમાં ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ વાયરસ ગુપચુપ રીતે તે ફોન બીજી અનેક સર્વિસીસ પર સબ્સ્ક્રાઈબ કરે છે.
    પ્રક્રિયામાં યૂઝરને કોઈ યૂઝર-નેમ અને પાસવર્ડ સેટ અપ કરવા માટે કોઈ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ રજિસ્ટર કરાવવાની રૂ રહેતી નથી.
    મેલવેર યૂઝરનું રક્ષણ કરતી 'કેપ્ચા'સિસ્ટમ્સને બાયપાસ કરી શકે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કેપ્ચા સિસ્ટમમાં વેબસાઈટ્સ યૂઝરને કેટલાક અક્ષર અથવા આંકડાનો સેટ દર્શાવે છે, જે યૂઝરે ટાઈપ કરીને બતાવેલી વિન્ડોમાં ફિલ કરવાનો હોય છે.
   Xafecopy વાયરસે એક મહિનામાં ૪૭ દેશોમાં ,૮૦૦થી વધારે યૂઝર્સને ઠગી લીધા છે. એમાંના ૩૭. ટકા એટેકસ ભારતને ટાર્ગેટ બનાવતા હોવાનું માલૂમ પડ્યું છે. તે પછીના નંબરે રશિયા, તૂર્કી અને મેકિસકો આવે છે.
   WAP બિલિંગ એટેકસ વધી રહ્યા છે. Xafecopyના એટેકસ એવા દેશોને ટાર્ગેટ બનાવે છે જયાં પદ્ઘતિ પોપ્યૂલર છે. એન્ડ્રોઈડ યૂઝર્સે તેઓ એપ્સ ડાઉનલોડ કરે ત્યારે અત્યંત તકેદારી રાખવી જોઈએ એવું કેસ્પરસ્કાઈ લેબના નિષ્ણાતોનું કહેવું છે.(૨૧.)
Source :-  http://www.akilanews.com/11092017/main-news/1505105055-113858
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/


Source :-Gayatri Solution Group


Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment