Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલી અર્પણ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર પુણ્યતિથીની ઉજવણી
રાજકોટ તા. ૧પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ર્સ્વત્ર આજે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પુષ્યતિથીની ઉજવણી કરવામા આવી રહી છે. અને પુષ્પાંજલી અર્પણ કરવામા આવી રહી છ.ેસરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાઓને આજે રાજકીય સમાજીક આગેવાનો કાર્યકરોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.

Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/15-12-2017/78706
Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/15-12-2017/78706
GSTમાં મહત્તમ સ્લેબને ર૮થી ઘટાડીને રપ ટકા કરવામાં આવશે
ઇલેકિટ્રસીટી, રિયલ એસ્ટેટ, સ્ટેમ્પ-ડયુટી અને પેટ્રોલિયમ પ્રોડકટ્સને પણ GSTમાં આવરી લેવાશે
નવી દિલ્હી, તા. ૧પ : ઇલેકિટ્રસિટિી, પેટ્રોલિયમ પ્રોડકટસ અને અન્ય આઇટમ્સને GST હેઠળ લાવવામાં આવશે. બિહારના નાણાપ્રધાન સુશીલ મોદીએ જણાવ્યું હતું કે, GST કાઉન્સિલ પેટ્રોલિયમ પ્રોડકટસને સૌથી વધુ ટેકસ-રેટમાં મૂકશે તથા ર૮ ટકા ટેકસને રપ ટકા કરશે. ૧૮ અને ૧ર ટકા ટેકસ-સ્લેબને મર્જ કરી શકે છે. એક વાર ટેકસ કલેકશન સામાન્ય થયા બાદ ટેકસ-સ્લેબ ઘટાડી પણ શકાય છે.
સુશીલ મોદી રાજયોના ફાઇનેન્સ મિનિસટરના ગ્રુપનું નેતૃત્વ કરે છે. હાલમાં ૦ ટકા, પાંચ ટકા, ૧ર અને ૧૮ ટકા તથા ર૮ ટકા એમ પાંચ ટેકસ-સ્લેબ છે. જોકે આ સંદર્ભે અંતિમ નિર્ણય GST કાઉન્સિલે કરવાનો છે. ફિક્કીની વાર્ષિક મીટીંગમાં સુશીલ મોદીએ કહ્યું હતું કે ‘ઇલેકિટ્રસિટી', રિયલ એસ્ટેટ, સ્ટેમ્પ-ડયુટી અને પેટ્રોલિયમ પ્રોડકટસને GST માં આવરી લેવામાં આવશે. જોકે એ નિヘતિ કેટલા સમયમાં થશે એ જણાવવું મુશ્કેલ રહેશે. GST માં આ ફેરફાર બંધારણમાં ફેરફાર કર્યા સિવાય પણ કરી શકાય છે.
જો પેટ્રોલિયમ પ્રોડકટસ GST હેઠળ આવે છે તો એના પર સૌથી વધુ ટેકસ લગાવવામાં આવશે. રાજય સરકારોને એના પર સેસ લાગુ કરવાનો અધિકાર રહેશે, જેથી રાજયની આવક સુરક્ષિત રહી શકે. હાલમાં રાજય અને કેન્દ્ર સરકાર બન્નેને ૪૦ ટકા આવક પેટ્રોલિયમ પ્રોડકટસમાંથી થાય છે

Source :-http://www.akilanews.com/Main_news/Detail/15-12-2017/119800
આધાર કાર્ડને ફરજિયાત બનાવવાના મામલે સુપ્રીમમાં ચુકાદો
નવી દિલ્હી તા. ૧૫ : આધાર કાર્ડને ફરજિયાત બનાવવાના સરકારના નિર્ણય વિરુદ્ધ થયેલી અરજી મામલે સુપ્રીમ કોર્ટ આજે વચગાળાનો ચુકાદો આપી શકે છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે મામલે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે.
મહત્વનું છે કે સરકારે વિવિધ કલ્યાણ યોજનાઓ સાથે આધાર કાર્ડને લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે. એટલું જ નહીં બેંક અને મોબાઈલ નંબર, તેમજ પાનકાર્ડ સાથે પણ આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત બનાવાયું છે.
જોકે આ ઘટનાક્રમ વચ્ચે સરકારે આધાર કાર્ડને ફરજિયાત બનાવવાની સીમા ૩૧ માર્ચ સુધી વધારી દીધી છે. જોકે આ ઉપરાંત આધાર યોજનાને પડકારનારી અન્ય અરજીઓ પર અંતિમ સુનાવણી ૧૭ જાન્યુઆરીથી હાથ ધરવામાં આવશે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/15-12-2017/119792
૧૦૩ - ૧૦૫ બેઠક, ભાજપની સરકારઃ સટ્ટાબજાર
બીજા તબક્કાની 'વોટિંગ પેટર્ન' બાદ કોંગ્રેસ ૭૫-૭૭ સીટો
મુંબઇ તા. ૧૫ : 'ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનશે.' વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે આ વિધાન સાથે સટ્ટો શરૂ કરનાર બુકીબજારે ઉથલપાથલ કર્યા પછી 'સટ્ટા ખેલી'ઓને ફરી હતા ત્યાં જ લાવીને ઉભા રાખી દીધા છે. મતદાન પછી ભાજપની સરકાર બને છે તેવા સ્પષ્ટ મત સાથે બુકી બજાર ભાજપને ૧૦૩-૧૦૫ સીટો ઉપર સટ્ટો બુક કરી રહી છે. જો કે, ભાજપની સરકાર બનશે તેવો સટ્ટો નોંધવાનું ટાળી બુકીઓ સીટો આધારિત સટ્ટો રમાડી રહ્યાં છે. બુકીબજાર કહે છે કે, શહેરી વિસ્તારોની વોટિંગ પેટર્ન જોયા બાદ ભાજપની ૯૦ સીટનો ભાવ માત્ર ૩૦ પૈસા (જે તા. ૧૩ના રાત્રે ૬૦ પૈસા રખાયો હતો) છે એટલે BJP સરકાર બની રહી છે.
આ સંજોગોમાં ભાજપને ૧૦૩-૧૦૫ અને કોંગ્રેસને ૭૬-૭૭ સીટ સુધી સીમિત રાખીને સટ્ટો નોંધવામાં આવી રહ્યો છે. સટ્ટાબજારના સૂત્રોનું કહેવું છે કે, પહેલા તબક્કાના મતદાનમાં 'ભાજપ વિરોધી' વાતાવરણ જોવા મળતું હતું તે બીજા તબક્કામાં જોવા મળતું નથી. શહેરી વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભાજપને ધારણા મુજબનું નુકસાન જણાતું નથી. બન્ને તબક્કામાં મતદાનમાં સરેરાશ ૪% ઘટાડો થયો છે. ભાજપથી નારાજ કમિટેડ પાટીદાર વોટર્સ મતદાનથી અળગાં રહ્યાંની ધારણા વચ્ચે 'નેગેટીવ વોટ' ન પડતાં ભાજપનું નુકસાન ઘટ્યાનું અનુમાન છે. આવા કારણોસર ભાજપની સરકાર બનતી નિશ્ચિત જણાય છે.
બે દિવસની ઉથલપાથલઃ ખેલીઓને ખંખેરવાનો ખેલ
ચૂંટણી જાહેર થઈ ત્યારે સટ્ટાબજારે ભાજપને ૧૦૭-૧૦૯ બેઠક દર્શાવી હતી. આ આંકડાની નજીક ૧૦૩-૧૦૫ બેઠક ભાજપને મળવાનો અંદાજ મતદાન પૂર્ણ થતાં જાહેર કરાયો છે. મતલબ, ધૂમ બુકીંગ કરાવવા પહેલાં ભાજપનું અને પછી કોંગ્રેસનું પલ્લું ભારે થઈ રહ્યું હોવાનું ચિત્ર ઉપસાવાયું હતું. છેલ્લા બે દિવસમાં જ બેઠકોમાં કરાયેલી શ્નઉથલપાછલલૃપાછળ પણ ખેલીઓને ખંખેરવાનો ખેલ હોવાનું કહી જાણકાર સૂત્રો 'ચૂંટણી સટ્ટા'થી દુર રહેવાની સલાહ આપે છે.
તારીખ
|
ભાજપ
|
કોંગ્રેસ
|
બેઠક
|
બેઠક
| |
૨૫-૧૦
|
૧૦૭-૧૦૯
|
૬૮-૭૦
|
૩૦-૧૦
|
૧૦૪-૧૦૬
|
૭૨-૭૪
|
૩-૧૧
|
૧૦૩-૧૦૫
|
૭૩-૭૫
|
૨૧-૧૧
|
૧૦૩-૧૦૬
|
૭૨-૭૪
|
૧-૧૨
|
૧૦૨-૧૦૪
|
૭૪-૭૬
|
૧૦-૧૨
|
૧૦૩-૧૦૫
|
૭૪-૭૬
|
૧૨-૧૨
|
૯૯-૧૦૧
|
૭૭-૭૯
|
૧૩-૧૨
|
૯૫-૯૭
|
૮૧-૮૩
|
૧૪-૧૨
|
૧૦૩-૧૦૫
|
૭૫-૭૭
|
(10:47 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/15-12-2017/119798
ગુજરાતમાં કોંગ્રેસ હતી ત્યાંને ત્યાં: પક્ષની અનેક ભુલોથી ભાજપને જલ્સો પડી ગયો
કોંગ્રેસ પાસે કોઇ મોટો ચહેરો નથીઃ મણીશંકર અય્યરે મુખ્ય ભુમિકા ભજવીઃ જીએસટીના મુદ્દાનું સુરસુરીયુ : કોંગ્રેસે ચૂંટણીને જ્ઞાતિવાદ તરફ લઇ જવાનો ભરપુર પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન રહ્યો
નવી દિલ્હી તા.૧પ : ગુજરાત અને હિમાચલને લઇને જેટલા એકઝીટ પોલ થયા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે બંને રાજયોમાં ભાજપ સત્તા ઉપર આવી રહ્યુ છે. ૧૮મી જયારે પરિણામો આવશે ત્યારે થોડી બેઠકોમાં ફેરફાર જરૂર થશે પરંતુ ભાજપ જીતે છે એ સ્પષ્ટ છે. જો કે બંને રાજયોમાં ભાજપના વિજયના કારણો અલગ-અલગ છે. એકઝીટ પોલ એ પણ જણાવે છે કે ગુજરાતમાં કોંગ્રેસ જયાં ઉભી હતી ત્યાં જ ઉભી રહી ગઇ છે. જયારે હિમાચલમાં પરિવર્તન ત્યાંના ચૂંટણી ઇતિહાસને દોહરાવી રહેલ છે.
ગુજરાતની ચૂંટણી ઉપર સૌની નજર હતી. ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં પીએમ મોદીએ સટાસટી બોલાવી ધુઆધાર પ્રચાર કર્યો અને કોંગ્રેસની કેટલીક ભુલોએ માહોલને બદલી નાખ્યો. જેમાં મણીશંકર અય્યરની ટિપ્પણી, કથિત ગુપ્ત બેઠક, મણીશંકરે પાકિસ્તાનમાં આપેલા નિવેદને પણ મુખ્ય ભુમિકા ભજવી, ભાજપે આ મુદાને જોરશોરથી ચગાવ્યો તો કોંગ્રેસે એ સવાલોના જવાબ આપવામાં અટવાઇ પડી, સાચુ હોય કે ખોટુ પરંતુ ભાજપ એવો સંદેશ આપવામાં સફળ રહ્યુ કે, કોંગ્રેસ મોદીને હરાવવા માટે રાજકીય ઉપાયો ઉપરાંત બીજુ પણ કઇક કરી રહી છે.
પટેલોની નારાજગી અને રર વર્ષની સ્વાભાવિક સત્તા વિરોધી લહેર છતાં ભાજપના વિજયની પાછળ બીજા પણ કેટલાક કારણો છે. આ ચૂંટણી રાહુલ વિરૂધ્ધ પીએમની બની ગઇ હતી, ચૂંટણીને જ્ઞાતિવાદના સમીકરણો તરફ લઇ જવાના કોંગ્રેસે પ્રયાસો કર્યા પરંતુ સફળ ન રહ્યા, એક એવુ પણ કારણ રહ્યુ કે, કોંગ્રેસ પાસે કોઇ મોટો ચહેરો નથી. કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે સારો વિકલ્પ કે ચહેરો રજુ ન કર્યો.બંને રાજયોમાં ભાજપના વિજયથી તેનો આત્મવિશ્વાસ વધશે. નોટબંધીની પરીક્ષા યુપીમાં થઇ ચુકી છે પરંતુ ગુજરાતમાં વિજયથી જીએસટીનો ટેસ્ટ પણ પાસ માની લેવાશે તેથી આવતા દિવસોમાં કેટલાક બીજા રાજયોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે લાભની સ્થિતિ બની શકશે. જયારે કોંગ્રેસ માટે પરાજયમાંથી બહાર આવવાનો રસ્તો શોધવાનો પડકાર યથાવત રહેશે.
Source :-http://www.akilanews.com/Main_news/Detail/15-12-2017/119794
More Detail E Way Bill Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppCLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZDownload Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-Gayatri Solution Group
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
No comments:
Post a Comment