સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 9 December 2017

LIVE Gujarat Election :- અર્જુન મોઢવાડિયાના EVMમાં છેડછાડનો આક્ષેપ, રેશ્મા પટેલને લોકોએ ઊભી પૂંછડીએ ભગાડી, રાત્રે 10 વાગ્યા સુધી શરતી મતદાનની છૂટ, જયેશ રાદડીયા મતદાન કરવા આવ્યા ત્યાં જ ઇવીએમ મશીન બંધ થઇ ગયું, વીવીપેટને ખોટી ચેલેન્જ કરી તો એક વર્ષની કેદ,EVMમાં ઇન્દ્રનીલનું બટન દબાવો, રૂપાણીમાં લાઇટ: કોગ્રેસનો આક્ષેપ, 5 સુધીમાં ટોકન લેનારને મતદાનની છૂટ,

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

રેશ્મા પટેલને લોકોએ ઊભી પૂંછડીએ ભગાડી, જુઓ કેવો ઉગ્ર વિરોધ કરાયો?

Source :-http://abpasmita.abplive.in/videos/junagadh-assembly-polling-live-update-people-protest-against-reshma-patel-during-voting-for-first-phase-of-gujarat-election-206641/

ગુજરાત ઇલેક્શન: EVMમાં ગરબડ હોવાની અનેક સ્થળે ફરિયાદ, રાત્રે 10 વાગ્યા સુધી શરતી મતદાનની છૂટ

અમદાવાદ: કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર  હાલ મતદાન ચાલી રહ્યું છે. જેમાં અત્આર સુધીમાં સરેરાશ 50 ટકાથી વધારે મતદાન થયું છે.
જેમાં સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 57.26 ટકા અને સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં 40.06 ટકા થયું છે. તો  બીજી તરફ EVM ની સમસ્યાઓ સામે આવી હતી તેને લઈને ચૂંટણી પંચ જ્યાં સમસ્યા થઈ છે ત્યાં રાતના 10 વાગ્યા સુધી વોટિંગ કરવાની મંજૂરી આપી છે. પરંતુ સાથે શરત પણ રાખી છે જ્યાં મતદાનનો સમય પૂરો થયા પછી પણ મત આપવા લાઈનો હશે ત્યાં રાત્રે 10 વાગ્યા સુધી મતદાન કરવા દેવામાં આવશે.
પોરબંદરમાં કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ઈવીએમમાં છેડછાડનો મુદ્દા ઉઠાવ્યો છે. અર્જુન મોઢવાડીયાએ વાઈફાઈ દ્વારા ઈવીએમમાં છેડછાડ થતી હોવાનો આરોપ લગાવ્યો છે.


Source :-http://abpasmita.abplive.in/gujarat/gujarat-assembly-election-2017-first-phase-voting-live-206764/



જામકંડોરણામાં મંત્રી જયેશ રાદડીયા મતદાન કરવા આવ્યા ત્યાં જ ઇવીએમ મશીન બંધ થઇ ગયું

ધોરાજી તા.૯ : જામકંડોરણા વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારે મંત્રી જયેશભાઇ રાદડીયાએ વહેલી સવારે માતા તથા દાદા અને વડીલોના આશીર્વચન લઇ જામકંડોરણાની તાલુકા શાળા ખાતે મતદાન કરેલ. આ તકે જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે જામકંડોરણા વિસ્તારોના વિકાસના કામો આખે વળગે છે અને હું મોટી લીડ સાથે જીતીશ. જામકંડોરણાના મતદાન મથકો પર મોટી લાઇનો લાગેલ છે. સાજડીયાળી ગામે રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ પણ મતદાન કરેલ હતુ. ગ્રામ્ય વિસ્તારોમાં સવારે મતદારોની લાઇનો લાગેલ છે. લોકોને મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળેલ છે.
      જયારે મંત્રી જયેશભાઇ રાદડીયા મતદાન કરવા આવતા ઇવીએમ બંધ થતા અફડા-તફડી મચી ગયેલ અને ચૂંટણી અધિકારીઓને રજુઆત થતા નવુ ઇવીએમ મશીન મુકેલ અને લોકોની લાઇનો લાગેલ હતી.

Source :-http://www.akilanews.com/09122017/saurashtra-news/1512799451-78439

વીવીપેટને ખોટી ચેલેન્જ કરી તો એક વર્ષની કેદ

વાંધો સાચો નિકળશે તો મશીન બદલાવી ફરી મતદાન કરાશે
ગીર સોમનાથ તા.૯ : વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭માં મતદાન મશીનની સાથે જોડાયેલ વીવીપેટ મશીનને કોઈ મતદાર ખોટી ચેલેન્જ કરે તો તે તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વીવીપેટને ખોટી ચેલેન્જમાં પ્રિસાઈડીંગ ઓફિસરની ફરિયાદને આધારે એક વર્ષની કેદની જોગવાઈ છે.
   જો વીવીપેટમાં તમે નાખેલો મત તમે જે ઉમેદવારને મત આપ્યો તેના કરતા અન્યને ફાળે ગયાનું સાચુ સાબિત થાય તો મશીન બદલાવી આખુ મતદાન ફરીથી કરાશે. વીવીપેટનો વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગ કરવાનો છે અને તેમાં ઈવીએમથી જે ઉમેદવારને તમે મત આપ્યો હશે તેની સ્લીપ નિકળશે જે તમે ૭ સેકન્ડ સુધી જોઈ શકાશો. પછી તે મત સીલપેક ટ્રેમાં જતો રહેશે અને છ મહિના સુધી તેને સ્ટોંગરૂમમાં સાચવી રાખવામાં આવશે.
   વીવીપેટને ચેલેન્જ ત્યારે થઈ શકે કે તમે કોઈ ઉમેદવારને મત આપ્યો છે. તેની સ્લીપ બીજા કોઈ નિશાનની વીવીપેટ બતાવે તો તમારે તુરંત પ્રિસાઈડીંગ ઓફિસરને લેખીતમાં નિવેદન આપવાનું રહેશે. આ નિવેદન આપો એટલે અધિકારીઓ પોલીંગ એજન્ટની હાજરીમાં તમને ફરી મત નાખવા દેશે જે મત ગણતરીમાં નહિ લેવામાં આવે. આ ફરીથી નખાયેલા મતમાં પણ જો વીવીપેટની ભૂલ આવી હશે તો તુરંત મતદાન અટકાવી ચૂંટણી અધિકારીને જાણ કરાશે અને મશીન બદલાવીને આખુ મતદાન ફરીથી કરાવાશે. જો મતદારે કરેલી ચેલેન્જ ખોટી હોય તો મતદારની સામે પોલીસ ફરિયાદ થશે અને તેમાં એક વર્ષની કેદ થશે.
Source :-http://www.akilanews.com/09122017/saurashtra-news/1512800097-78458

EVMમાં ઇન્દ્રનીલનું બટન દબાવો, રૂપાણીમાં લાઇટ: કોગ્રેસનો આક્ષેપ


અલગ અલગ જગ્યાએ વાઇફાઇમાં યુઝરનેમ એક સરખા આવે છે, ઓબ્ઝર્વરને લેખિત ફરિયાદ
રાજકોટ: રાજકોટમાં મતદાન દરમિયાન કેટલાક મતદાન મથકો પર નમો વાઇફાઇ કનેક્ટ થતા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. પરંતુ આ અંગે ચૂંટણી પંચની ધ્યાનમાં આવ્યું નથી. કોંગ્રેસના આક્ષેપથી અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે. રાજકોટ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઇવીએમમાં ઇન્દ્રનીલનું બટન દબાવો તો સાથે રૂપાણીના બટન અને અન્ય એકના બટન પર લાઇટ થાય છે. આ અંગે ઓબ્ઝર્વર અશ્વિનીકુમારને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.


અલગ અલગ જગ્યાએ વાઇફાઇમાં યુઝરનેમ એક સરખા આવે છે
લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, અલગ અલગ મતદાન મથકોના લગભગ તમામ બૂથ પર વાઇફાઇ ડાયરેક્ટ કનેક્ટ થાય છે તેમજ અલગ અલગ જગ્યાએ વાઇફાઇમાં યુઝરનેમ એક સરખા આવે છે. રાજકોટ 69 વિધાનસભાના મતદાન મથકોના લગભગ બૂથ વોર્ડ નં.1માં બૂથ નં.1થી 9, 20થી 24, વોર્ડ નં. 9માં બૂથ નં. 68થી 74, 84થી 88 તેમજ મતદાન મથકના મહતમ બૂથ પર વાઇફાઇ ડાયરેક્ટ કનેક્ટ થાય છે. તેમજ અલગ અલગ જગ્યામાં વાઇફાઇના યુઝરનેમની સિરીઝ એક સરખી આવે છે અને પાસવર્ડ સુરક્ષિત નથી. તો આ અંગે યોગ્ય પગલા લેવા વિનંતી છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-congress-blamed-evm-problem-in-rajkot-69-seat-booth-NOR.html?ref=ht

ગુજરાત ચૂંટણી: 45.61% મતદાન, 5 સુધીમાં ટોકન લેનારને મતદાનની છૂટ

કોંગ્રેસ આ વખતે બરાબરની ટક્કર આપી રહી હોય તેવું ભાજપના 22 વર્ષના શાસનમાં પહેલીવાર જોવા મળી રહ્યું છે

અમદાવાદ: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાપહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પહેલા તબક્કાના મતદાનમાં રાજકોટની પશ્ચિમ બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી લડી રહ્યા છે. તો તેમની સામે કોંગ્રેસના સૌથી અમીર ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ લડી રહ્યા છે. આ વખતની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી છે. તો કોંગ્રેસ આ વખતે બરાબરની ટક્કર આપી રહી હોય તેવું ભાજપના 22 વર્ષના શાસનમાં પહેલીવાર જોવા મળી રહ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર હાલ મતદાન ચાલી રહ્યું છે. જેમાં 2 વાગ્યા સુધી 6 કલાકમાં 45.61 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 57.26 ટકા અને સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં 40.06 ટકા થયું છે. તો ઈવીએમની સમસ્યાઓ આવી હતી તેને લઈને ચૂંટણી પંચ જ્યાં સમસ્યા થઈ છે ત્યાં રાતના 10 વાગ્યા સુધી વોટિંગ કરવાની મંજૂરી આપી છે. પરંતુ સાથે શરત પણ રાખી છે જ્યાં મતદાનનો સમય પૂરો થયા પછી પણ મત આપવા લાઈનો હશે ત્યાં 5 વાગ્યા સુધીમાં ટોકન જેણે લઈ લીધું હશે તેને શરતી મંજૂરી ઇલેક્શન કમીશને કહ્યું છે.

પહેલા તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત

કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાના 2.12 કરોડ મતદાતા શનિવારે પોતાની આંગળીની તાકાત બતાવશે. 89 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં અમરેલી કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપથી દિલીપ સંઘાણી, ભાવનગર પશ્ચિમ પર ભાજપના જીતુ વાઘાણી સામે કોંગ્રેસથી દાનસંગ મોરી, રાજકોટ પશ્ચિમ ભાજપ પર વિજય રૂપાણી સામે કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુ તો પોરબંદરની સીટ પર કેબિનેટમંત્રી બાબુ બોખિરિયા સામે કોંગ્રેસના માજી પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાચૂંટણી લડી રહ્યા છે.
6 કલાકમાં 45.61 ટકા મતદાન

કચ્છમાં 44.60 ટકા, સુરેન્દ્રનગર 46.93 ટકા, મોરબી 52.26 ટકા, રાજકોટ 45.54 ટકા, જામનગર 40.32 ટકા, દેવભૂમિ દ્વારકા 40.83 ટકા, પોરબંદર 40.06 ટકા, જૂનાગઢ 43.13 ટકા, ગીર સોમનાથ 49.3 ટકા, અમરેલી 43.00 ટકા, ભાવનગર 42.37 ટકા, બોટાદમાં 42.25 ટકા, નર્મદા 42.80 ટકા, ભરૂચ 49.11 ટકા, સુરત 44.60 ટકા, તાપી 57.26 ટકા, ડાંગ 51.39 ટકા, નવસારી 53.54 ટકા અને વલસાડમાં 47.56 ટકા મતદાન થયું છે.
મતદાનની સાથેસાથે

- ઈવીએમ બ્લૂ ટુથથી કનેક્ટ થતાં હોવાનો અર્જૂન મોઢવાડીયાનો આક્ષેપ
- પોરબંદરના ઉમેદવારે સ્ક્રીનશોટ્સ સાથે કરી ચૂંટણી પંચને ફરિયાદ
- પહેલા એક કલાકમાં આઠ ટકા મતદાન
- રાજકોટ શહેર-જિલ્લાની આઠ વિધાનસભા બેઠક માટે 104 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
- રાજકોટ જિલ્લામાં 18-19 વર્ષની વયના 54097 મતદારો પ્રથમ વખત મતદાન કરશે
- રાજકોટ શહેર-જિલ્લાની આઠ બેઠકો પર 20, 64,759 મતદારો, 2158 મતદાન મથકો
- રાજકોટ જિલ્લાની 8 બેઠકમાં સૌથી વધુ પાટીદાર ઉમેદવારો 
- રાજકોટ જિલ્લાની 8 બેઠકના 2158 બૂથ પર 13000 પોલીસ જવાનો બંદોબસ્તમાં
- મતદાન મથકો પર પોલીસ , હોમગાર્ડ, પેરા મિલિટરી ફોર્સ, રેપીડ એકશન ફોર્સના જવાનો તૈનાત
- રાજકોટમાં ટાગોર વિદ્યાલય ખાતે મતદાન મથકમાં મશીન બંધ થયાની ફરિયાદ ઉઠી, મતદાન શરૂ થતા જ અડધો કલાકમાં મશીનમાં ખામી સર્જાઇ હતી
- સુરતના કાપોદરામાં આવેલી નગરપ્રાથમિક શાળામાં ઈવીએમમાં ખામી સર્જાઈ, એક કલાક મોડું શરૂ થયું
- સીએમ વિજય રૂપાણીએ પરિવાર સાથે રાજકોટની રૈયારોડ પર આવેલી જ્ઞાનગંગા પ્રાથમિક શાળામાં કર્યું મતદાન
- રાજકોટ 70 બેઠકના ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલે સુર્યમુખી હનુમાન મંદિરની બાજુમાં, વિવેકાનંદ સ્કૂલમાં કર્યું મતદાન
-જસદણ ભાજપના ઉમેદવાર ભરત બોઘરાએ કમળાપુરની શાળામાં કર્યું મતદાન
-રાજકોટ 68 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાએ કર્યું મતદાન
- જેતપુર બેઠકના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ જામકંડોરણાની શાળામાં મતદાન કર્યું
- ઉપલેટામાં 116 વર્ષના અજીબેને કર્યું મતદાન
- ચૂંટણી પંચની 6-30 કલાકે પ્રેસ કોન્ફરન્સ, પહેલા તબક્કાની માહિતી આપશે
- વલસાડ જિલ્લામાં 12થી 15 ટકા મતદાન
- સુરતના 327 બુથો પર માઈક્રો ઓબ્ઝર્વર મુકાયા, 483 બુથ અંદર અને બહાર વીડિયોગ્રાફી, 232 બુથ પર લાઈવ કાસ્ટિંગ 
- સુરતમાં 498 બિલ્ડીંગ સંવેદનશીલ, 3200 પોલીસ, 4000 હોમ ગાર્ડ, 3000 જેઆરડી, 311 સેક્ટર પોલીસ વેન ફરતી રહેશે
- સંવેદનશીલ વિસ્તાર કામરેજ, વરાછા, લિંબાયત, અમરોલી જેવી જગ્યાઓ પર 15 જેટલી ટીમ હાજર રહી છે
- દક્ષિણ ગુજરાતની 28 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-first-phase-voting-of-gujarat-assembly-election-2017-NOR.html

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD











Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment