સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 7 December 2017

હાર્દિક પટેલના વધુ પાંચ સેકસ-વિડિયો વાઇરલ? ખુદ હાર્દિક પણ શોધી રહ્યો છે એ વિડિયો - ભાજપને રાજ્યમાં ફરી સત્તાઃ ૭ TV ચેનલોનો સર્વે - ટ્વિટર પર સૌથી વધુ ચર્ચિત વૈશ્વિક નેતાઓમાં મોદી બીજા નંબરે - પ્રચાર પૂરો થવા આવ્યો છતાંય ભાજપે હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર નથી કર્યો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

હાર્દિક પટેલના વધુ પાંચ સેકસ-વિડિયો વાઇરલ?
ખુદ હાર્દિક પણ શોધી રહ્યો છે એ વિડિયો
હાર્દિક પટેલના વધુ પાંચ સેકસ-વિડિયો વાઇરલ?
   નવી દિલ્હી તા.૭: ગુજરાત વિધાનસભાના ઇલેકશનના પ્રથમ તબક્કાનો પ્રચાર આજે થંભી જવાનો છે ત્યારે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલના વધુ પાંચ સેકસ-કાંડ બહાર આવ્યાની વાતો ગઇ કાલ બપોરથી ગુજરાતભરમાં વાયુવેગે પ્રસરી હતી. જોકે વાઇરલ થયેલી એ વિડિયો-કિલપ કોઇ મીડિયા સુધી પહોંચી નહોતી. હાર્દિક પટેલે આ બાબતે ગઇ કાલે સાંજે 'મિડ-ડે'ને કહ્યું હતું કે 'હું પણ બપોરથી બીજેપીના આ નવા કરતૂતની રાહ જોઉ છું, પણ મારી પાસે પણ  એમાંથી કોઇ કિલપ આવી નથી. ઇલેકશનના આ અંતિમ સમયે હવે બધા કપડાં વિનાની લડાઇ પર ઊતરી આવ્યા છે એ ખરેખર દુખદ છે'.
   હાર્દિક પટેલ દ્વારા ગુજરાતમાં ૩૦૦ થી વધુ વોટ્સએપ ગ્રુપ ચાલુ કરવામાં આવ્યાં છે તેણે આ તમામ ગ્રુપમાં પણ કહી દીધું છે કે જેની પાસે આ સેકસ-કાંડનો વિડિયો આવે તેણે તરત જ મને જાણ કરવી.

Source :- http://www.akilanews.com/07122017/gujarat-news/1512628537-66968

ભાજપને રાજ્યમાં ફરી સત્તાઃ ૭ TV ચેનલોનો સર્વે
તમામ સર્વેમાં ભાજપને ઓછામાં ઓછી ૯૨ અને મહત્તમ ૧૪૧, કોંગ્રેસને ૩૭ અને ૮૬ બેઠકનો અંદાજ
ભાજપને રાજ્યમાં ફરી સત્તાઃ ૭ TV ચેનલોનો સર્વે
      નવી દિલ્હી તા. ૭ : દેશની સાત ટીવી ચેનલોએ ગુજરાતની ચૂંટણી અંગે સર્વે કર્યો છે, જે તમામના અનુમાન મુજબ ભાજપ રાજયમાં ફરી સત્ત્।ા પર આવશે. કોંગ્રેસની બેઠક અને મતની ટકાવારી વધશે પરંતુ સત્ત્।ાથી દૂર રહેશે તેવો આ સર્વેનો સૂર છે. તમામ સર્વેમાં ભાજપને ઓછામાં ઓછી ૯૨ અને મહત્ત્।મ ૧૪૧ બેઠક મળશે તેવો અંદાજ અપાયો છે. બીજી તરફ કોંગ્રેસને કોંગ્રેસને ઓછામાં ઓછી ૩૭ અને મહત્ત્।મ ૮૫ બેઠક મળવાનો અંદાજ આ ચેનલોએ આપ્યો છે.
      ગુજરાત રાજયની સ્થાનિક TV9 ચેનલના સર્વે મુજબ ભાજપને ૧૦૯ બેઠક અને કોંગ્રેસને ૭૩ બેઠક મળશે તેવો અંદાજ છે. રાષ્ટ્રીય ચેનલોમાં ઈન્ડિયા ટીવીના સર્વે મુજબ ભાજપને ૧૦૬-૧૧૬ અને કોંગ્રેસને ૬૩-૭૩ બેઠક મળવાનો અંદાજ છે. એ જ રીતે ટાઈમ્સ નાઉ ચેનલના સર્વે મુજબ ભાજપને ૧૦૬-૧૧૬ અને કોંગ્રેસને ૬૮ બેઠક મળવાનો અંદાજ છે. આ ત્રણ ચેનલોના સર્વેના આંકડા એકબીજાથી નજીક જોવા મળી રહ્યા છે. તાજેતરમાં એબીપી ન્યૂઝ ચેનલે સર્વે કર્યો હતો, જેના સર્વે મુજબ ભાજપ-કોંગ્રેસની મતની ટકાવારી ૪૩-૪૩ ટકા રહેવાનો અંદાજ છે. તે સમયે તેણે બેઠકોના આંકડા આપ્યા ન હતા. હવે તેણે આપેલા આંકડા મુજબ ભાજપને ૯૨-૯૮ અને કોંગ્રેસને ૭૯-૮૫ બેઠક મળવાનો અંદાજ છે.
      ટાઈમ્સ નાઉના સર્વે મુજબ ભાજપના મતની ટકાવારીમાં ત્રણ ટકાનો ઘટાડો થશે અને કોંગ્રેસના મતની ટકાવારીમાં એક ટકાનો વધારો થશે. આમ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પાંચ ટકા આસપાસનો સ્પષ્ટ તફાવત રહેશે તેવો આ સર્વેનો અંદાજ છે. ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના તમામ પ્રદેશોમાં મેદાન મારી જશે. કોંગ્રેસ ભાજપને કચ્છ-સૌરાષ્ટ્રમાં સારી લડત આપશે. મધ્ય ગુજરાતમાં ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તે કોંગ્રેસથી સારી એવી લીડ સાથે જીતશે તેમ જણાય છે. દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત જેવા શહેરમાં જીએસટીનો ખાસ્સો વિરોધ થયો હતો, જેને કારણે ભાજપની પણ ચિંતા વધી ગઈ હતી. આવા સંજોગોમાં આ સર્વેથી ભાજપને હાલપૂરતી તો રાહત થશે તેમ જણાય છે.
ભાજપને રાજ્યમાં ફરી સત્તાઃ ૭ TV ચેનલોનો સર્વે
 (11:41 am IST)

Source :-http://www.akilanews.com/07122017/main-news/1512627036-119295


ટ્વિટર પર સૌથી વધુ ચર્ચિત વૈશ્વિક નેતાઓમાં મોદી બીજા નંબરે
ટ્રમ્પ પ્રથમ - ૪.૪૧ કરોડ ફોલોઅર્સઃ મોદીના ૩.૭૫ કરોડ ફોલોઅર્સ
ટ્વિટર પર સૌથી વધુ ચર્ચિત વૈશ્વિક નેતાઓમાં મોદી બીજા નંબરે
   નવી દિલ્હી તા. ૭ : માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા જણાવાયું હતું કે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પછી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ ટ્વિટેડ પર્સન ઓફ ધ યર ૨૦૧૭ સાબિત થયા છે. ટ્વિટર પર ટ્રમ્પ પછી નરેન્દ્ર મોદીની ટ્વીટ વધુ હોય છે અને લોકો વધુ પ્રમાણમાં તેમને ફોલો કરે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામા પણ ટ્વિટર પર અગ્રકમરે છે.
   ઓબામાનું ટ્વિટ 'નો વન ઈસ બર્ન હેટીંગ અનધર પર્સન બીકોઝ ઓફ ધ કલર ઓફ હીઝ સ્કીન ઓર હીઝ બેકગ્રાઉન્ડ ઓર હીઝ રિલિજિયન.' ટ્વિટર પર સૌથી વધુ રી-ટ્વીટ થયું હતું. ટ્વિટરના સર્વે મુજબ કાર્ટર વિલ્કરસનનું 'હેલ્પ મી. પ્લીઝ.. એ મેન નીડ્સ હીઝ હગ્ઝ'ટ્વીટ ૩.૬ મિલિયન ટાઇમ રી-ટ્વિટ થયું હતું. જે આ વર્ષના સર્વેમાં નોંધનીય છે.
   ટ્વિટરના ૨૦૧૭ના સર્વેક્ષણ મુજબ ટ્રમ્પના ૪૪.૧ મિલિયન ફોલોઅર છે જયારે મોદીના ૩૭.૫ મિલિયન ફોલોઅર નોંધવામાં આવ્યા છે.
   અન્ય ટોપટેન યાદીમાં વેનેઝુએલાના નિકોલસ મકરો, તુર્કીના તપ્પીય એર્ડોગન, ફ્રાંસના મેક્રોન, મેકિસકોના એન્રિક પેના, આજર્િેન્ટનાના મોરિસીય મેક્રિ, બ્રિટનના ટેરીસા મે, કોલમ્બિયાના જહોન મેન્યુઅલ અને ઇન્ડોનેશિયાના અકુન રેઝમીનો સમાવેશ થાય છે. ઓબામાના અન્ય બે ટ્વીટનો પણ આ વર્ષના ૧૦ મોસ્ટ પોપ્યુલર ટ્વીટમાં સમાવેશ થાય છે.
   ટ્વિટરની ૧૦ મુખ્ય ન્યૂઝ આઉટલેટમાં ફોકસ ન્યૂઝ, ન્યુયોર્ક ટાઈમ્સ, એમએસએનબીસી, વોશિંગ્ટન પોસ્ટ, ધ હીલ, એનબીસી  ન્યૂઝ, એબીસી, પોલિટીકો અને એપીનો સમાવેશ થયો છે.


Source :- http://www.akilanews.com/07122017/main-news/1512627410-119303

પ્રચાર પૂરો થવા આવ્યો છતાંય ભાજપે હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર નથી કર્યો
<br />પ્રચાર પૂરો થવા આવ્યો છતાંય ભાજપે હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર નથી કર્યો
   નવી દિલ્હી તા. ૭ : સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ૮૯ સીટ માટેનો પ્રચાર આજે સાંજે ૫ વાગે પૂરો થવાનો છે. આમ છતાંય ગુજરાત ભાજપ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી માટે તેમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં નિષ્ફળ ગયુ છે. પ્રથમ ફેઝ માટે મતદાન ૯ ડિસેમ્બરના રોજ થવાનુ છે.
   ચૂંટણીની આચારસંહિતા મુજબ ૭ ડિસેમ્બરે સાંજે ૫ વાગ્યા પછી પક્ષ કોઈપણ જાહેરસભા કે રેલી યોજી હિ શકે. ગુજરાત કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરામાં અનેક મોટા વાયદા કર્યા છે જેમાં પાટીદાર તથા બીજી જાતિઓ માટે અનામતના વાયદાનો પણ સમાવેશ થાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે ગુજરાત ભાજપે હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો નથી.
   ભાજપે ૬ ડિસેમ્બરની રાત સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો નહતો. અગાઉ પ્રેસને સંબોધન કરતી વખતે ભાજપે દાવો કર્યો હતો કે તેમણે વિવિધ પ્રકારના મતદાતાઓનો અભિપ્રાય લઈને ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા પાછળ ઘણી કવાયત કરી છે. આ અંગે સંપર્ક કરાતા ભાજપના પ્રવકતાએ પાર્ટીનો પ્લાન જાહેર કરવાની મનાઈ કરી દીધી હતી.

Source :- http://www.akilanews.com/07122017/main-news/1512620384-119288

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment