સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 9 December 2017

LIVE કયાં કેટલું મતદાન? - LIVE Gujarat Election:- મત નાખ્યા પહેલા જ EVM માં નાખેલો મળ્યો, EVM મશીન મોબાઈલથી કનેક્ટ થતા મતદાન અટક્યુ, ચુંટણીનો બહિષ્કાર, ડાંગના 106 મતદાન મથકો છે સં૫ર્ક વિહોણા, મતદાનનું વિડીયો શુટીંગ ઉતારાતાં વિવાદ, EVM ની ખામીના કારણે ચૂંટણી પંચ દોડતુ થયુ,કઇ સીટ કયi ઉમેદવારો આમને સામને, ૨૦૧૨માં સ્થિતિ શું હતી, - ગુજરાતમાં નવો ઈતિહાસ રચાશે : અમારી જીત નક્કી : વિજયભાઈ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

કયાં કેટલું મતદાન?
૩ વાગ્યા સુધી
                                                                                                                                                   

   જીલ્લો

   ૩ વાગ્યા સુધીનું

   પ વાગ્યા સુધીમાં

    

   મતદાન

   મતદાન સંભવીત

    

    

    

   ૬૮-રાજકોટ

   ૪૮ ટકા

    

   ૬૯-રાજકોટ

   પ૦.૮પ ટકા

    

   ૭૦-રાજકોટ

   ૪૬ ટકા

    

   ૭૧-રાજકોટ

   ૪ર ટકા

    

   ગોંડલ

   ૪૯ ટકા

    

   જેતપુર

   ૪૬ ટકા

    

   ધોરાજી

   પર ટકા

    

   જસદણ

   ૪૧ ટકા

    

   કચ્છ

   ૪૦ ટકા

   ૬પ ટકા

   અમરેલી

   ૪૩ ટકા

   ૬૦ ટકા

   જામનગર

   ૪૦.૩ર ટકા

   ૭૫ ટકા

   જુનાગઢ

   ૪૩.૧૩ ટકા

   ૭૦ ટકા

   સુરેન્દ્રનગર

   ૩પ  ટકા

   ૭પ ટકા

   મોરબી

   ૪૯ ટકા

   ૭૦ ટકા

   પોરબંદર

   ૪૦.૭૯ ટકા

   ૬પ ટકા

   દ્વારકા

   ૩૯.૯૭ ટકા

   ૭૦ ટકા

   ભાવનગર

   ૩પ. ટકા

   ૭પ ટકા

   બોટાદ

   ૩૦ ટકા

   ૬પ ટકા

   ગીર સોમનાથ

   ૪૯.૩૯ ટકા

   ૬પ ટકા

    

    

    
   
   

Source :- http://www.akilanews.com/09122017/main-news/1512812918-119438

જામનગર દક્ષિણ મત વિસ્તારમાં બૂથ નંબર પચાસમાં હોબાળો
- મહિલા મતદારનો મત નાખ્યા પહેલા જ evmમાં નાખેલો મળ્યો
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/booth-number-fifty-in-jamnagar-south-constituency


Gujarat Election: નવસારીની જલલાપોર બેઠકમાં EVM મશીન મોબાઈલથી કનેક્ટ થતા મતદાન અટક્યુ
- તેલડા ગામે બુથ નંબર એક ઉપર કામગીરી સ્થગિત - ઝોનસ અધિકારીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/navsari-assembly-seat-jalalpore-evm-connect-with-mobile-bluetooth-voting-on-hold



Gujarat Election: વરાછા વિધાનસભામાં મતદાતા વોટ આપે એ પહેલા જ તેમનો વોટ નંખાઈ ગયો


Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/gujarat-assembly-election-2017-surat-varachha-seat-voting-blunder-gujarat-assembly-electio




ચુંટણીનો બહિષ્કાર કરતા દેડિયાપાડા તાલુકાના કાબરી પઠાર અને મોઝરા ગામના 742 મતદારો
- સાત વર્ષથી રોડ નહીં બનાવાતા કર્યો બહિષ્કાર

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/742-voters-in-kabri-pattar-and-mojaara-village-of-dudiyepada-taluka-while-boycotting-the-elec




Guajarat Electon: ડાંગના 106 મતદાન મથકો છે સં૫ર્ક વિહોણા

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/gujarat-assembly-election-2017-dang-106-polling-booth-cant-able-for-communication




કેટલાક મતદાન બૂથ પર EVM મશીન ખોરવાયા
EVM ની ખામીના કારણે ચૂંટણી પંચ દોડતુ થયુ
મતદાન મથક પર EVM મશીનની ખામી જોવા મળી. કેટલાક બૂથો પર ઈવીએમ મશીનમાં ખામી દેખાતા મતદારોને મતદાનમાં મુશ્કેલીનો સામનો કરવે પડ્યો. પરંતુ તાત્કાલિક ધોરણે ઈવીએમ મશીનની ખામી જોઈ તેને સરખા કરી દેવાતા ફરી ચાલુ કરી દેવાયા છે.
- ગાંધીનગરમાં મતદાનને લઈને કંટ્રોલ રૂમ શરૂ - ભારતમાં પ્રથમ વખત કંટ્રોલ રૂમથી દેખરેખ રખાશે - દરેક જિલ્લાની કલેક્ટર ઓફિસ ગાંધીનગર, દિલ્હી ચૂંટણી પંચ પણ જોઈ શકશે - EVM ની ખામીના કારણે ચૂંટણી પંચ દોડતુ થયુ - રાજકોટ જિલ્લામાં 33 EVMમાં ખામી સર્જાઈ - માંડવીમાં શક્તિસિંહ ગોહિલ નિરીક્ષણ કરી રહ્યા છે - ભાવનગરથી ચૂંટણી લડનારા શક્તિસિંહ માટે કચ્છ ફેવરેટ બન્યું - ઇવીએમમાં ટેકનીકલ સમસ્યાની ઘટના પાંચ જિલ્લામાં સામે આવી - તમામ જગ્યાએ સ્થાનિક પ્રસ્થાન દ્વારા તાકીદે ઇવીએમ બદલી મતદાન ચાલુ કરાવ્યુ-ચૂટણી પંચનો દાવો - કચ્છઃ રતનાલની કન્યાશાળામા ઇવીએમ બગડયુ - અડધો કલાક મતદાન બંધ રહ્યુ - મતદારોની લાંબી કતારો - હાલમાં રાબેતા મુજબ મતદાન થઈ રહ્યું છે - નવસારીઃ ચીખલીના સાદકપોર ગામે ગોલવાડમાં ઈવીએમ મશીન ખોટકાયું - ખંભાળિયામાં નવાપરા બૂથમાં ઇવીએમમાં ફોલ્ટ, મતદાન એક કલાક મોડું શરૂ થયું - પ્રથમ ગ્રાસે મક્ષિકા: સવારથી જઇવીએમમાં ખામીની ફરિયાદો - જૂનાગઢના માળિયા હાટીનામાં ઇવીએમમાં ખામી - રાણાવાવમાં ઇવીએમમાં સર્જાઈ ખામી

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/evm-machine-collapsed-on-some-polling-booths




આલે... લે... પહેલા કોળિયે જ માખી...: રાજકોટ શહેર-જીલ્લામાં મતદાનના પ્રથમ કલાકમાં જ ૩૪ ઈવીએમ- વીવીપેટ ખોટકાયા
મતદાન મથકોમાં રકઝકના દ્રશ્યો


   રાજકોટ, તા. ૯ :. આજે સવારે ૮ વાગ્યાથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ શહેર જિલ્લામાં સવારે પહેલી એક કલાકમાં જ ઈવીએમ અને વીવીપેટ મશીનો બગડવાની ફરીયાદોનો ધોધ વહ્યો હતો.
   આ અંગે કલેકટર તંત્રના કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ૮ થી ૯ વાગ્યાની પ્રથમ કલાકમાં રાજકોટ શહેર જિલ્લાની ૮ બેઠકોમાં કુલ ૩૪ ઈવીએમ અને વીવીપેટ મશીનો બગડયાની ફરીયાદોનો નોંધાઈ છે.
   જેમાં રાજકોટ વિધાનસભા-૬૮માં ૧૦, ધોરાજી-૭૫માં ૭, ગોંડલમાં ૩, જસદણ-૭૨માં ૮, રાજકોટ-૬૯માં ૩, રાજકોટ-૭૧ ગ્રામ્યમાં ૨ સહિત કુલ ૩૪ જેટલા ઈવીએમ અને વીવીપેટમાં મશીનની સ્ક્રીન ફાટી જવાની અને કંઈ દેખાતુ ન હોવાની ફરીયાદો આવી હતી. કલેકટર તંત્ર દ્વારા આ બાબતે વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન મતદાન મથકો ઉપર ચૂંટણી સ્ટાફ અને પોલીંગ એજન્ટો-ઉમેદવારો વચ્ચે રકઝકના દ્રશ્યો સર્જાયા હતા.

Source :- http://www.akilanews.com/09122017/rajkot-news/1512793831-88444


કઇ સીટ પર પાટીદાર Vs પાટીદાર અને ઓબીસી Vs ઓબીસી ઉમેદવારો છે આમને સામને
બંને તબક્કાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ પાટીદાર, ઓબીસી વર્ગના ઉમેદવારોને ૧૧૫ બેઠકો પરથી લડાવી રહ્યુ છે

   નવી દિલ્હી તા. ૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના રાજકારણમાં પહેલીવાર જ્ઞાતિવાદ એ હદે ચરમસીમાએ પહોંચ્યો છે કે રાજકીય પક્ષોને તેના દ્યૂંટણીએ પડીને ઉમેદવારો ઉતારવા પડ્યા છે. બંને તબક્કાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીયય પક્ષોએ પાટીદાર, ઓબીસી વર્ગના ઉમેદવારોને ૧૧૫ બેઠકો પરથી લડાવી રહ્યું છે. જેમાંથી ૩૪ ઉપર પાટીદારો અને ૩૯ બેઠકો પર ઓબીસી ઉમેદવારો આમને સામને સ્પર્ધા કરી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
   ગુજરાતમાં છેલ્લા અઢી વર્ષથી સામાજિક આંદોલનોના કારણે જ્ઞાતિવાદ મજબૂત રીતે ઉભો થઈ રહ્યો છે. પાટીદાર આંદોલન બાદ ઠાકોર સમાજ અને ઓબીસી સમાજના લોકો પણ આંદોલનના રસ્તે ચાલી નીકળ્યા છે, એવામાં મતદારોને આકર્ષવા માટે બંને પક્ષોએ રીતસરની હોડ લગાવી છે. ૧૮૨ બેઠકોમાંથી ૫૦ બેઠકો પર પાટીદારો સૌથી મોટો મતદાર સમૂહ છે. આ હકીકતને ધ્યાનમાં રાખી ભાજપે ૫૨ તો કોંગ્રેસે ૪૨ પાટીદાર ઉમેદવારો મુકયા છે.
   બીજી તરફ ૧૪૬ જ્ઞાતિઓમાં વિભાજિત ઓબીસી વર્ગ ૧૮૨માંથી ૭૪ બેઠકો પર સૌથી મોટી વોટબેંક છે. ભાજપે ૫૮ અને કોંગ્રેસ ૬૨ ઉમેદવારો ઓબીસી વર્ગમાંથી પસંદ કર્યાં છે. જેમાં કોળી, આહિર, મેર, આંજણા ચૌધરી, ઠાકોર જેવા વર્ગના લોકો આમને સામને લડી રહ્યા છે. રાજયમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે, ત્યારે ૮૯ સીટોમાંની કઈ સીટો પરથી જ્ઞાતિવાદના આધારે ઉમેદવારો એકબીજા સામે લડી રહ્યા છે, તે જાણીએ.
                                                                                                             
  
   ઓબીસી Vs ઓબીસી સમાજના ઉમેદવારો
  
   સીટ
  
   ભાજપ
  
   કોંગ્રેસ
  
   ચોટીલા
  
   જીણાભાઈ ડેડવારિયા
  
   ઋત્વિક મકવાણા
  
   ધાંગ્રધા
  
   જયરામ સોનાગરા
  
   પુરુષોત્ત્।મ સાબરિયા
  
   ખંભાળિયા
  
   કાળુભાઈ ચાવડા
  
   વિક્રમ માડમ
  
   દ્વારકા
  
   પબુભા માણેક
  
   મેરામણ ગોરિયા
  
   પોરબંદર
  
   બાબુ બોખિરીયા
  
   અર્જુન મોઢવાડિયા
  
   કુતિયાણા
  
   લાખાભાઈ ઓડેદરા
  
   વેજાભાઈ મોડેદરા
  
   સોમનાથ
  
   જશા બારડ
  
   વિમલ ચૂડાસમા
  
   તાલાલા
  
   ગોવિંદ પરમાર
  
   ભગવાન બારડ
  
   ઊના
  
   હરિભાઈ સોલંકી
  
   પુંજાભાઈ વંશ
  
   રાજુલા
  
   હીરાભાઈ સોલંકી
  
   અમરીષ ડેર
  
   મહુવા
  
   રાઘવજી મકવાણા
  
   વિજય બારૈયા
  
   તળાજા
  
   ગૌતમ ચૌહાણ
  
   કનુભાઈ બારૈયા
  
   પાલિતાણા
  
   ભીખાભાઈ બારૈયા
  
   પ્રવિણ રાઠોડ
  
   ભાવનગર ગ્રામ્ય
  
   પરષોત્ત્।મ સોલંકી
  
   કાંતિભાઈ ચૌહાણ
  
   જંબુસર
  
   છત્રસિંહ મોરી
  
   સંજય સોલંકી
  
   અંકલેશ્વર
  
   ઈશ્વરભાઈ પટેલ
  
   અનિલ ભગત
  
   સુરત પૂર્વ
  
   અરવિંદ રાણા
  
   નીતિન ભરૂચા
  
   ચૌયાર્સી
  
    ઝંખના પટેલ
  
   યોગેશ પટેલ
  
   જલાલપોર
  
   રમેશ પટેલ
  
   પરિમલ પટેલ
  
   પાટીદાર Vs પાટીદાર સમાજના ઉમેદવારો
  
   સીટ
  
   ભાજપ
  
   કોંગ્રેસ
  
   મોરબી
  
   કાંતિ અમૃતિયા
  
   બ્રિજેશ મેરઝા
  
   રાજકોટ પૂર્વ
  
   અરવિંદ રૈયાણી
  
   મિતુલ ડોંગા
  
   રાજકોટ દક્ષિણ
  
   ગોવિંદ પટેલ
  
   દિનેશ ચોવટિયા
  
   જેતપુર
  
   જયેશ રાદડિયા
  
   રવિ આંબલિયા
  
   ધોરાજી
  
   હરિભાઈ પટેલ
  
   લલિત વસોયા
  
   જામનગર ગ્રામ્ય
  
   રાઘવજી પટેલ
  
   વલ્લભ ધારડિયા
  
   જામજોધપુર
  
   ચીમન સાપરિયા
  
   ચિરાગ કાલરિયા
  
   વિસાવદર
  
   કિરીટ પટેલ
  
   હર્ષદ રાબડિયા
  
   કેશોદ
  
   દેવાભાઈ માલમ
  
   જયેશ લાડાણી
  
   ધારી
  
   દિલીપ સંઘાણી
  
   જે.વી.કાવડિયા
  
   અમરેલી
  
   બાવકુ ઉઘાડ
  
   પરેશ ધાનાણી
  
   લાઠી
  
   ગોપાલ વસ્તરપરા
  
   વીરજી ઠુમ્મર
  
   સાવરકુંડલા
  
   કમલેશ કાનાણી
  
   પ્રતાપ દૂધાત
  
   ગારિયાધાર
  
   કેશુભાઈ નાકરાણી
  
   પી.એમ.ખેની
  
   બોટાદ
  
   સૌરભ પટેલ
  
   ડી.એમ.પટેલ
  
   વઢવાણ
  
   ધનજીભાઈ પટેલ
  
   મોહન પટેલ
  
   રૂ
  
   દુષ્યંત પટેલ
  
   જયેશ પટેલ
  
   કામરેજ
  
   વીડી ઝાલાવાડિયા
  
   અશોક જીરાવાલા
  
   વરાછા
  
   કુમાર કાનાણી
  
   ધીરૂભાઈ ગજેરા
  
   કરંજ
  
   પ્રવીણ ઘોઘારી
  
   ભાવેશ ભુંભલિયા
  
   કતારગામ
  
   વીનુભાઈ મોરડિયા
  
   જીગ્નેશ મેવાસા
  
   ઉધના
  
   વિવેક પટેલ
  
   સતીષ પટેલ
  
   સુરત ઉત્તર
  
   કાંતિભાઈ બલર
  
   દિનેશ કાછડિયા
  
   

Source :- http://www.akilanews.com/09122017/main-news/1512799851-119431


૨૦૧૨માં સ્થિતિ શું હતી
ભાજપની સ્થિતી સારી રહી છે

            અમદાવાદ, તા.૯ : હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો  અંત આવ્યા બાદ સવારે મતદાન શરૂ થયુ હતુ. વર્ષ ૨૦૧૨માં સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને મોટાભાગની બેઠકો જીતી લીધી હતી.  આ વખતે બાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ સીટો અને દક્ષિણ ગુજરાતની ૩૫ સીટો ઉપર ચિત્ર ૨૦૧૨માં નીચે મુજબ રહ્યું હતું.
   સૌરાષ્ટ્ર-કચ્છ (૫૪ સીટો)
   કુલ સીટોની સંખ્યા............................................ ૫૪
   ભાજપને સીટો મળી........................................... ૩૭
   કોંગ્રેસને સીટો મળી............................................ ૧૩
   દક્ષિણ ગુજરાત (૩૫ સીટો)
   કુલ સીટોની સંખ્યા............................................ ૩૫
   ભાજપને સીટો મળી........................................... ૨૮
   કોંગ્રેસને સીટો મળી............................................ ૦૭

Source :- http://www.akilanews.com/09122017/main-news/1512803232-119436

ગુજરાતમાં નવો ઈતિહાસ રચાશે : અમારી જીત નક્કી : વિજયભાઈ
અત્યાર સુધીની ચૂંટણીમાં લોકોનો મતદાન માટે આવો જુવાળ જોયો નથી : ૧૫૦ પ્લસ બેઠક મળશે જ : અમે સારા માર્જીનથી જીતીશુ : મતદારો ભાજપ અને નરેન્દ્રભાઈ સાથે છે
ગુજરાતમાં નવો ઈતિહાસ રચાશે : અમારી જીત નક્કી : વિજયભાઈ

   રાજકોટ, તા. ૯ : લોકોનો ભાજપ તરફી જુવાળ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં નવો ઈતિહાસ રચાશે. અમારી જીત નક્કી જ છે તેમ રાજયના મુખ્યમંત્રી અને રાજકોટ-૬૯ બેઠકના ઉમેદવાર શ્રી વિજયભાઈ રૂપાણીએ ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.
   રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી મતદારો પૂરજોશથી મતદાન કરી રહ્યા છે. યુવાઓ, બહેનો, વૃદ્ધ વડીલોએ મતદાન કેન્દ્રો ઉપર સવારથી લાઈનો લગાવી છે. લોકોમાં મતદાન કરવા અનોખો ઉત્સાહ - ઉમંગ દેખાઈ રહ્યો છે. મેં અત્યાર સુધીની મારી ચૂંટણીઓમાં આવો જુવાળ જોયો નથી.
   આ વખતે પણ ભાજપની જ સરકાર આવશે ૧૫૦ પ્લસ બેઠકો જરૂરને જરૂર આવશે. અમારી સારા માર્જીનથી જીત થશે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકારે કરેલા કાર્યોની લોકોએ સરાહના કરી છે.વિજયભાઈએ વધુમાં જણાવેલ કે કોંગ્રેસ સામે લોકોનો આક્રોશ છે. ગુજરાતમાં કોંગ્રેસે અરાજકતા ઉભી કરી છે. સમાજની વચ્ચે ઝઘડાઓ કરાવી રહ્યા છે. તેઓએ રાજકોટમાં પોતાની બેઠક અને રાજયમાં પણ ભાજપ સરકાર જ આવશે તેવી આશા વ્યકત કરી હતી.

Source :- http://www.akilanews.com/09122017/gujarat-news/1512815616-67039

રાજકોટ ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠીયાના મતદાનનું વિડીયો શુટીંગ ઉતારાતાં વિવાદઃ કલેકટરને જાણ કરાઇ
રાજકોટ તા. ૯: આજે વિધાનસભા ચૂંટણીના મતદાનને દિવસે સવારથી જ મતદારોમાં ઉત્સાહ દેખાતો હતો. ઠેર-ઠેર મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળતી હતી. દરમ્યિાન રાજકોટ ગ્રામ્યના ઉમેદવાર વશરામ સાગઠીયા સવારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમની પાછળ ઉભો રહીને એક શખ્સ તેમનું વિડીયો શુટીંગ ઉતારતો હતો. આ વિડીયો ટીવી ચેનલોમાં વહેતો થતાં વિવાદ સર્જાયો હતો. જીલ્લા કલેકટર સુધી આ મામલો પહોંચ્યો છે. વશરામ સાગઠીયાએ કોને મતદાન કર્યુ? તે બાબતો વિડીયો ઉતારવામાં આવ્યો હતો

Source :- http://www.akilanews.com/09122017/rajkot-news/1512800572-88449

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App






 CLICK HERE TO DOWNLOAD








Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment