Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Gayatri Solution Group News
નવી નાયબ મામલતદાર ની ભરતી માટે ની કેટલીક માહિતી
લાયકાત : કોઈ પણ સ્નાતક
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૩૧ માર્ચ ૨૦૧૫
પગાર ધોરણ : રૂ.૧૩,૭૦૦ /-(ફિક્સ વેતન)
Screening test (પ્રાથમિક કસોટી) date: 21-06-2015
પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ:-
આ પરીક્ષા ક્રમાનુસાર બે તબક્કામાં યોજવામાં આવશે :
(1) Screening Test (પ્રાથમિક કસોટી) નું હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર ૧૦૦ગુણ અને ૧ કલાકના સમય માટે રહેશે.
(૨) લેખિત મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં કુલ-3 પેપર રહેશે: (૧)પેપર-૧, ગુજરાતી (સ્નાતક કક્ષા), ૧૦૦ ગુણ (૨) પેપર-૨ અંગ્રેજી(ઇન્ટરમીડીયેટ કક્ષા), ૧૦૦ ગુણ (૩) પેપર-૩, સામાન્ય અભ્યાસ (સ્નાતક કક્ષા), ૧૦૦ ગુણ હશે.પ્રત્યેક પેપર દીઠ સમય 3 કલાકનો રહેશે
લાયકાત :
(૧) ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થપિત કોઈ પણ યુનિ. કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એક્ટ- ૧૯૫૬ના સેક્શન- ૩ હેઠળ યુનિ. તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની સ્નાતકની પદવી કે તેને સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરવતા હોવો જોઈએ..
(૨) ગુ.મું.સે. વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો- ૧૯૬૭ ના નિયમ-૮(૧એ)ની જોગવાઈ મુજબ કોમ્પ્યુટર એપ્લીકેશનનું મૂળભૂત જ્ઞાન ધરવતા હોવો જોઈએ. ઉપરની
જાહેરાત સંબંધમાં પસંદ થયેલા ઉમેદવારોને આખરી નિમણુક પત્ર મેળવતા પહેલાં
કોમ્પ્યુટર એપ્લીકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજુ
કરવાનું રહેશે..
(3) ઉમેદવાર ગુજરાતી અને / અથવા હિન્દીનું પર્યાપ્ત જ્ઞાન ધરવતા હોવું જોઈએ.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૩૧ માર્ચ ૨૦૧૫
શ્રેષ્ઠ વિકલ્પ Kachhua નો online કોર્ષ. જેમાં હશે
(૧) સ્ક્રીનીંગ ટેસ્ટ માટે ફક્ત રૂ.1000 (૨) ફાઈનલ એક્ઝામ માટે ફક્ત રૂ.1500 Test (Check your self) Videos (Expert View) Reading material (Interactive Reading) Videos (Expert View)
Experts એ તૈયાર કરેલ વિડિઓ લેકચર જેને તમે ગમે ત્યારે જોઈ શકો છો. જેનાથી તમેં ટોપીક ને વધુ ઊંડાણપૂર્વક સમજી શકો. આવા વિડીયો તમે એક થી વધુ વાર જોઈ તમારા મુઝવતા ટોપિક ને સરળ બનાવી શકો. વિડીયો ને મોબાઈલ માં ડાઉનલોડ કરી તમારા અનુકૂળ સમયે અને અનુકૂળ સ્થળે અભ્યાસ કરી શકો છો.વધુ માહિતી માટે અહી ક્લિક કરો.
|
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment